________________ [51] ઢાળ 1/10 ભેગનેપાંચે ઈન્દ્રિયોના વિષયોને ન વાંછે. વિકથા-એટલે ખરાબ કથા-(તે રાજકથા, ભજનકથા, દેશકથા અને સ્ત્રીકથા) નિદ્રા-ઉપલક્ષણથી સઘળા પ્રમાદ, આહાર એટલે આહારની અતિશય લોલુપતા વગેરે ઈચછે નહિં અને અનેક પ્રકારનાં આસનને, વીરા સન, પદ્માસન વગેરેને જય કરે, અર્થાત્ આસનને અભ્યાસ કરી સાધના કરે. વિવરણ - યોગ એટલે આત્માના વીર્ય ગુણનું સ્કુરણ. આત્મામાં સત્તારૂપે રહેલો અનંતવીર્ય રૂપી ગુણ એ ચેગ નથી; પણ જ્યારે તે વ્યવહારમાં આવે છે અથવા ક્રાયમાન થાય છે ત્યારે તે ગની સંજ્ઞા પામે છે. આ સ્કુરણ મન, વચન અને કાયા એ ત્રણ વડે જ થાય છે. એટલે ઉપચારથી તે ત્રણને અથવા ત્રણની પ્રવૃત્તિને “ગ” કહેવામાં આવે છે. ગના દ્રવ્ય અને ભાવથી બે પ્રકારે છે અને તેના પ્રશસ્ત અને અકશરત એવા અનેક ભેદ છે. પ્રશસ્ત ભાવ તથા પ્રશસ્ત દ્રવ્યોગ અહીં અપેક્ષિત છે. આસનજય એ જ ધ્યાનને પ્રથમ પ્રાણ છે. આસન ઉપર જય મેળવવાથી સાધક પિતાના શરીરની હિલચાલ ઉપર કાબુ મેળવી શકે છે અને અડગપણું સાધે છે, તેનાથી ઉપદ્રવ પ્રસંગે અક્ષુબ્ધ રહેવાની વૃત્તિ પ્રગટે છે........૧૦ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org