________________ જળ અને ભગ ઢાળ 1/10 (થાનની સામગ્રી) મૂળ - મન વચન કાયાના યોગ, શુભ શુભ જોડે ન ઈહં ભેગ; વિકથા નિદ્રા નું આહાર, આસનના જય અનેક પ્રકાર...૧૦ ટબો– મન, વચન, કાયાના ગ-વ્યાપાર તે શુભ શુભ ઠામઈ જેડછે. પરોપકાર, પાપદુગંછાદિકઈં જેડઈ પણિ ભેગાદિકનઈ ન વાંછઈ. વિકથા-રાજ, દેશ, ભક્ત, સ્ત્રી પ્રમુખના વિરુદ્ધ કથા પ્રબંધ 1, તથા નિદ્રા, 1, પ્રમાદ 2, તથા આહારના અતિમાત્રતા-અતિ શુદ્ધતા 3, આસન, પદ્માસન, વીરાસનાદિ અનેક પ્રકારના તેહના જય કરઈ અભ્યાસ કરી સાધના કરશું.........૧૦ શબ્દાર્થ ચે...................................વ્યાપાર-પ્રવૃત્તિ. શુભ શુભ જોડે....શુભ પ્રવૃત્તિઓમાં જેડે. હે............. ............ઈ છે. ભેગ.......................પાંચે ઈન્દ્રિયોના વિષયે. વિકથા.... .......ખરાબ કથા, રાજકથા, દેશકથા, ભક્તકથા, સ્ત્રીકથા. ભાવાર્થ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓને શુભસ્થાનકે (પરોપકાર, પાપજુગુસા આદિમાં) જોડે પણ પાપસ્થાનકે ન જડે. * મન, વચન, કાયાના પેગ:-મન, વચન અને કાવાના યોગોનું સ્વરૂપ આ પ્રમાણે છે - દારિક ક્રિય અને આહારક શરીરની સાથે મળેલી આત્માની વીર્યપરિતિ-શક્તિવિશેષ તે કાયયોગ છે. દારિકાદિ શરીરના વ્યાપાર વડે બહારથી ખેંચેલા વચનવર્ગના દ્રવ્યના સમૂહની મદદથી ચાલતો જીવનનો વ્યાપાર તે વાગ છે. ઔદારિકાદિ શરીરના વ્યાપાર-ક્રિયા વડે ખેંચેલાં-બહારથી આકર્ષેલાં મનોવાને ચોગ્ય દ્રવ્યોની મદદથી ચાલતા જીવનો વ્યાપાર તે મને યોગ છે. આ સર્વ જ્ઞાનપૂર્વક નિરોધ કરનાર અંતર્મુહૂર્તમાં નિર્વાણ પામે છે. –ધ્યાનદીપિકા પૃ. 242 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org