________________ ઢાળ 1/8 (ચેતનરાજનું સ્મરણ, વિચિંતન અને ધ્યાન) એહથી અલગે પુદગલરૂપ, તેથી ત્યારે ચેતન ભૂપ; એનું જ્ઞાન હનું દયાન, દઢ પ્રતીત ચિંતન અનુમાન...૮ ટ :- એહવા લક્ષણથી વિલક્ષણ અલગે તે અચેતનામક તે પુદ્ગલરૂપી તેહથી અલગ અરૂપી જીવ લક્ષણ યુક્ત ને ચેતન રાજા. એહનું જ્ઞાન તેહિ જ એહનું ધ્યાન એકાગ્રતા એહવું ચિંતન વિચાર અનુમાનઈ કરી પ્રત્યક્ષગમ્ય કરવું તેહિ જ પ્રતીતે ધારવું...............૮ શબ્દાર્થ - ત્યારે..........જુદે. (દેહ અને આત્માનું ભેદજ્ઞાન %) ચેતન ભૂપ.....ચેતન રાજા. * દેહ અને આત્માના ભેદજ્ઞાનની દુભતા વિષે પૂ૦ ઉ. શ્રી યશોવિજયજી કૃત “જ્ઞાનસાર' ના વિવેકાષ્ટકમાં કહ્યું છે કે - “ભાવોä, aaa પુત્રમો મળે भवकोट्याऽपि तभेदविवेकस्त्वतिदुर्लभः // " સંસારમાં શરીર, આત્મા આદિ શબ્દથી વચન અને ચિત્તને અવિવેક-અભેદ એ સદા સુલભ છે. પરંતુ તે દહાત્માદિન ભેદ રિજ્ઞાન–આત્માની એકતાનો નિશ્ચય કોટિ જન્મ વડે પણ અત્યંત દુલભ છે. સંસારમાં બધા ય ભવસ્થ જીવો શરીર અને આત્માની અમેદવાસનાથી વાસિત જ હોય છે. ભેદજ્ઞાની કેઈક જ હોય છે. સમયપ્રાભૂતમાં કહ્યું છે કે "सदपरिचिदाणुभूता सव्वस्स वि कामभोगबंधकहा / एगन्तसुलभो णवरि ण सुलभो विभत्तस्स // " “સર્વ જીવોને પણ કામ ગાદિ બન્ધની કથા સાંભળવામાં આવી છે, પરિચયમાં આવી છે અને અનુભવમાં આવેલી છે તેથી સુલભ છે, પરંતુ વિભક્ત-શરીરાદિથી ભિન્ન એવા આત્માની એકતા સાંભળવામાં આવી નથી, પરિચયમાં આવી નથી અને અનુભવમાં આવી નથી તેથી સુલભ નથી. સમ્યગ્રષ્ટિને આવું ભેદજ્ઞાન હોય છે. તેને સંસાર તરફને તીવ્ર આસક્તિભાવ ઓછો થઈ ગયેલે હોય છે, તે પૂર્વના અશુભ કર્મને ઉદયથી કદાચ પાપક્રિયામાં પ્રવર્તે તો પણ પશ્ચાતાપપૂર્ણ હૃદયે પ્રવર્તે છે અને આ માટે હિતકારી પ્રવૃત્તિમાં ઉલ્લાસપૂર્ણ હૃદયે પ્રવર્તે છે. તેના ગુણોના સ્વરૂપભેદને અવિરતિ સમષ્ટિ ગુણસ્થાન કહે છે. નીચેના ગુણસ્થાનની અપેક્ષાએ અહીં અનંતગુણ વિશુદ્ધિ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org