________________ [29] હાળ 1/2 (તત્ત્વજ્ઞાનના ચિંતનથી) જ્યારે આત્મજ્ઞાનને નિર્મલ પ્રકાશ પ્રગટે ત્યારે મિથ્યામતરૂપ મલિનતા 4 નાશ પામે અને એવી રુચિ પ્રગટે કે નિષ્કલંક (નિર્મલ) આત્મસ્વરૂપને સામાન્ય અને વિશેષપણે એટલે દ્રવ્ય અને ગુણપર્યાયથી જોઉં અને જાણું. એટલે કે દઢ ભાવનાપૂર્વક એને જ ચિત્તમાં ધરી રાખું-ધારણ કરી રાખું તેવી રુચિ થાય છે. (ધારણા એ પ્રજ્ઞાષ્ટક પૈકીનો એ ગુણ છે. ) વિવારણું : અનાદિ કાલથી આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવને ધર્મ પ્રત્યે અરુચિના અભાવનો કોઈ એ અપૂર્વ અવસર સાંપડે છે કે જે વિશિષ્ટ આત્મપરિણામરૂપ હોય. (શ્રી નેમિદાસ આવા આત્મપરિણામને “અનુભવની શુદ્ધ ત” તરીકે ઓળખાવે છે.) પ્રસ્તુત આત્મપરિણામથી ભાવમળની ક્ષીણતા થતાં અપૂર્વ આમેલાસ પ્રકટે છે. તે આત્મવીર્યની ફુરણારૂપ છે. મિચ્છામત તિ” એટલે મિથ્યાત્વરૂપી મળ* અને તેનો નાશ થાય તેવી સમ્ય x મિશ્યામતરૂ૫ મલિનતા આત્મભાન ભૂલવું તે “મિચ્છામતિ” અથવા “મિથ્યાત્વ' છે. ઈચ્છાઓને કાબૂમાં રાખવાનો નિયમ ન કરવો તે " અવિરતિ ' છે. રાગદેવવાળી પ્રવૃત્તિ તે 8 કષાય છે. અને મન-વચન-શરીરની સામાન્ય પ્રવૃત્તિ તે “યોગ' છે. કોઈ વખતે એક, કઈ વખતે બે, કોઈ વખતે ત્રણ અને કોઈ પ્રસંગે ચારેય જાતની લાગણીઓ એકી સાથે હોય છે. * ધારણા-સાંભળેલા અને ગ્રહણ કરેલા તત્ત્વને ભૂલી નહિં જવું, ધારી રાખવું, યાદ રાખવું. આમાં (1) અવિસ્મૃતિ એટલે યથાયોગ્ય કાળ પર્વત ઉપગ રાખો, (2) વાસના એટલે સ્મૃતિ ઉત્પન્ન કરવામાં કારણરૂપ સંસ્કાર અને (3) રમૃતિ એટલે તત્ત્વરૂપ પદાર્થનું કાલાંતરે “તેજ એવા ઉલ્લેખરૂપે યાદ આવવું–આ ત્રણેયનો સમાવેશ થાય છે. (વિશેષ માટે જુઓ લલિતવિસ્તરે પૃ. 361-62), * આમા નિગોદ અવસ્થામાંથી માંડીને સિદ્ધ અવસ્થા સુધીમાં અનેક ભૂમિકાઓમાંથી પસાર થાય છે. તેને શાસ્ત્રકારોએ મિથ્યાદષ્ટિથી અગી કેવલી સુધીના ચૌદ વિભાગમાં વહેચેલ છે. આ ચૌદ ભૂમિકાઓને ચૌદ ગુણસ્થાન કહેવામાં આવે છે. જેનાં નામો નીચે મુજબ છે - 1. મિથ્યાદષ્ટિ. 8. અપૂર્વકરણ 2. સાસ્વાદન 9. અનિવૃત્તિ બાદર સંપરાય મિશ્ર 10. સૂમ સં૫રાય અવિરતિ સમ્યગદષ્ટિ 11. ઉપશાન્તાહ 5. દેશવિરતિ 12. ક્ષીણમોલ 6. પ્રમત્ત 13. યોગી કેવલી 7. અપ્રમત્ત 14. અગી કેવલી. આ ગુણરથાનમાં આત્માની શુદ્ધિ થાય છે. તે અધ્યાત્મક્રિયા જાણવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org