________________ [28] ઢાળ 1/2 શબ્દાર્થ:– શુચિ અનુભવની જ્યોતિ–શુદ્ધ આત્મજ્ઞાનને પ્રકાશ. તત્ત્વજ્ઞાનના ચિંતનથી પ્રકાશ રૂપ ગુણને ઉદ્દભવ. નાસે...... ........ .ચાલી જાય. તિ. ................................... ..મલિનતા. શુક્રાતમ..... ....................... નિષ્કલંક આત્મસ્વરૂપને. અવલોકન કરું................... જેવું અને જાણું-એટલે કે સામાન્ય અને વિશેષપણે જોઉં અને જાણું. દઢભાવે ચિત્ત ધરું...............ઢમાવપૂર્વક ચિત્તમાં ધરી રાખવું તેવી રુચિ થાય. ભાવાર્થ - શુદ્ધ આત્મસ્વરૂપ કયારે અને કેમ થાય? તે કહે છે - અનુભવ-શ્રી ચિદાનંદજીએ આ શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે દર્શાવી છે; * આપે આપ વિચારતાં, મન પામે વિસરામ; રસાસ્વાદ સુખ ઉપજે, અનુભવ તાકે નામ. અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હે રસરૂપ; અનુભવ મારગ મોક્ષકો, અનુભવ શુદ્ધ સ્વરૂપ. " સ્વાનુભૂતિ અને સમફત સાથે સંકળાયેલાં છે. કહ્યું છે કે: " સમતિ દ્વાર ગભારે પેસતાંજી, ભુંગળ ભાંગી આ કષાયનીજી. " મિથ્યાત્વમોહની સાંકળ સાથ રે, બાર ઉઘાડ્યાં શમ સંવેદનાજી; અનુભવ ભવને બેઠા નાથ રે !!!.. ક્ષમા વિજય —-ભાવમંદિરનું સ્તવન. (પંચ પ્રતિક્રમણ સૂત્ર પૂરવણી પૃ. 54). શ્રીપાળરાસમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જણાવે છે કે માહરે તો ગુચરણ પસાથે, અનુભવ દીલમાં પેઠે; ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આતમરતિ દઇ બેઠે રે.” –શ્રીપાળરાસ ખંડ 4, ઢાળ 13, પૃ. 26 % શુદ્ધાતમ-જીવ (આત્મા) અને કર્મના સગથી પરસ્પર એક બીજા દ્રવ્યમાં જે અન્યથાભાવ થાય છે તે સંબંધ તત્ત્વચિંતનથી દૂર કરાય છે તે તે દ્રવ્યો પોતાના મૂળ સ્વભાવમાં આવે છે, તે શુદ્ધ સ્વભાવ છે. ઉપાધિભાવ રહિત અને અન્તર્ભાવ પરિણત એ શુદ્ધ સ્વભાવ છે. -(. ગુ. 5. રાસ પૃ. 173) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org