________________ કાળ 1/2 (શુદ્ધ આત્મસ્વરૂપ કયારે અને કેમ થાય?) મૂળ:– પ્રગટે શુચિ અનુભવની તિ, નાસે તવ મિથ્યામત તિ; શુદ્ધાતમ અવલોકન કરું, દઢ ભાવે એહિ જ ચિત્ત ધરું...૨ ટએ - તે કિવા કિમ થાઈ તે કહઈ ઈ– જિવાઈ શુચિ નિર્મલ અનુભવ આતમજ્ઞાનની જાતિ પ્રકાશ પ્રગટઈ તિવારે મિથ્યામતરૂપ છાતિ-મલિનતા નાશઈ, તિવાર ઈસી રુચિ ઉપજઇ તે કહઈ છઇં–શુદ્ધ આતમ નિકલંકનું જોવું જાણવું. સામાન્ય-વિશેષપણે જેવું વિચારું. એહો દઢ ભાવ ચિત્તમાં ધરુ-રાખું તે રુચિઝ થઈ...૨ * અધ્યાત્મમાગ આત્મકલ્યાણનો અમોધ ઉપાય છે, જેથી તેમાં જે કાંઈ કર્તવ્ય કરવામાં આવે છે તે લેકદેખાવ માટે નહિ, પણ કેવળ પિતાના જ આત્માને લક્ષી તેની શુદ્ધિ અને તેની જ ઉન્નતિ અર્થે કરવામાં આવે છે. આવી અંતરદૃષ્ટિ જેને જાગી છે, તે " અધ્યામદષ્ટિ વા “અધ્યાત્મી’ કહેવાય છે. એવા અધ્યાત્મદષ્ટિ મહાપુરુષ સત્તરમા ને ઓગણીસમા સૈકામાં શ્રી આનંદઘનજી અને શ્રી ચિદાનંદજી થઈ ગયા. વર્તમાનમાં પણ કઈ કઈ વિરલ આમાં એનો આંશિક અનુભવ અનુભવતા હશે. અનાદિકાળથી પર પુદ્ગલના અભ્યાસયોગે જીવને અધ્યાત્મનું આચરણ તે દૂર રહ્યું, પણ એ વાર્તા પ્રત્યે પ્રેમ આવે એ ય કઠિનતમ છે. એવા છે પૂ. ઉ. મહારાજે આઠ દષ્ટિ પૈકી બીજી તારાદષ્ટિમાં વર્તતાને જણાવ્યા છે. એહ દૃષ્ટિ હોય વર્તતા મનમોહન મેરે, યોગકથા બહુ પ્રેમ મનમોહન મેરે. આ અધ્યાત્મ વિના પૃત્ર ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં કહીએ તો “અધ્યાત્મ વિણ જે ક્રિયા, તે તો તનમલ તલે; મમકારાદિક ચોગથી, ઇમ જ્ઞાની બોલે. ' બાળ નામ-અધયામથી કાંઈ દિ' વળવાનું નથી. જેનું ભાવ-અધ્યાત્મ સાચું છે અગર તેની સુરુચિ છે, સન્મુખભાવ છે, તે જ આત્માના અધ્યાત્મના ત્રણ નિક્ષેપ ( નામ, સ્થાપના ને દ્રવ્ય ) સાચા છે. આ ચારમાંથી એકે ય નિક્ષેપ ઓળવવા યોગ્ય નથી. (જીવ) આત્મામાં સચિ, પરિચછેદ અને અનુષ્ઠાન એ ત્રણ શક્તિઓ રહેલી છે. એ શક્તિઓ જ અનુક્રમે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રના નૈઋયિક લક્ષણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org