________________
યોગ પ્રદીપ
અનુવાદ: તત્ત્વની પ્રાપ્તિ માટે ગ્રંથોનો અભ્યાસ કર્યા બાદ તત્ત્વનું જ્ઞાન થતાં બુદ્ધિશાળી પુરુષ ધાન(અનાજ)નો અથી પરાર* છોડી દે એવી રીતે સર્વ ગ્રંથોનો ત્યાગ કરે છે. (અર્થાત્ જેવી રીતે ખેડૂત અનાજ મેળવવા માટે ઘાસ ઉગાડે છે અને અનાજ મેળવી લીધા પછી ઘાસનો ત્યાગ કરે છે તેવી રીતે યોગીપુરુષ તત્ત્વની પ્રાપ્તિ માટે ગ્રંથોનો આશ્રય લે છે, પરંતુ તત્ત્વ પ્રાપ્ત થતાં તે સર્વ ગ્રંથોને ત્યજી દે છે.) / ૧૦૮ છે.
क्षीयते यानि कालेन किं तैः कर्त्तव्यमक्षरैः। यावन्नोऽनक्षरं प्राप्तं तावन्मोक्षसुखं कुतः ॥ १०९॥'
અનુવાદ: જે કાળે કરીને નાશ પામે એવા અક્ષરોથી શું? (અર્થાત્ ક્ષય પામે એવા માત્ર અક્ષરોથી કંઈ લાભ થતો નથી.)
જ્યાં સુધી અનેક્ષર નથી પ્રાપ્ત થયો ત્યાં સુધી મોક્ષનું સુખ ક્યાંથી? (અર્થાત્ અક્ષય એવા અનેક્ષર વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી.) મે ૧૦૯ !
ध्यानकल्पतरुलॊके ज्ञानपुष्पैः स पुष्पितः। मोक्षामृतफलैर्नित्यं फलितोऽयं सुखप्रदैः ॥११०॥
અનુવાદ: (આ) લોકમાં (આમ)ધ્યાન એ કલ્પવૃક્ષ સમાન છે. તે (વૃક્ષ) જ્ઞાનરૂપી પુષ્પોથી સુરભિત છે અને હમેશાં સુખપ્રદ એવાં મોક્ષરૂપી અમૃતફળોથી લચેલું છે. / ૧૧૦ |
* અનાજનાં બી લઈ લીધા પછી વધેલા ઘાસને “પરાર’ કહેવામાં આવે છે.
{ આ શ્લોક કે તેનો અર્થ V માં નથી. આ માં તથા A માં તેને નંબર | ૧૦૭ | છે.
૨ સ્થાન A, B. રૂ આ શ્લોક કે તેનો અર્થ " માં નથી, અને Sમાં તથા A માં તેનો નંબર / ૧૦૮ ૫ છે.
૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org