________________
યોગ પ્રદીપ
મૂક્યા છતાં પથ્થરને પીગાળી શકાતો નથી ભેદી શકાતો નથી) અને જેવી રીતે ધૂળથી લાદી દેવામાં આવેલ છતાં સ્ફટિક મલિન થઈ શકતો નથી તેવી રીતે સધ્યાનને આશ્રયે ગયેલો આત્મા પાપોથી (સહજ રીતે) લેપાતો નથી. તે ૧૦૪–૧૦૫ |
शुक्लध्यानसमायोगाद् ब्रह्मविद् ब्रह्मणि स्थितः। भूमिस्थोऽपि भजेद्योगी शाखाग्रफलमुत्तमं ॥१०६॥'
અનુવાદ: શુકલધ્યાનના સુંદર યોગથી બ્રહ્મજ્ઞાની બ્રહ્મમાં સ્થિર થાય છે અને યોગી પૃથ્વી પર રહ્યા છતાં શાખાના અગ્રભાગ પર રહેલું ઉત્તમ ફળ પામે છે. તે ૧૦૬ છે.
मुक्तिश्रीपरमानंदध्यानेनानेन योगिना। रूपातीतं निराकारं ध्यानं ध्येयं ततोऽनिशं ॥१०७॥
અનુવાદ: તેથી આ (શુક્લ)ધ્યાનથી મુક્તિરૂપ લક્ષ્મીનો પરમ આનંદ પ્રાપ્ત કરવા માટે યોગીએ સદૈવ રૂપાતીત તથા નિરાકાર એવું (આત્મ)ધ્યાન થાવવું. ૧૦૭ ||
ग्रंथानभ्यस्य तत्त्वार्थ तत्त्वज्ञाने पुनः सुधीः। પછિિમવ ધ્યાનાથ ત્યજે થાન તા . ૦૮ "
? આ શ્લોક કે તેનો અર્થ " માં નથી. s માં તથા A માં તેને + ૧૦૪ નંબર છે.
૨ યોનિન S, A, B. રૂ આ શ્લોક કે તેનો અર્થ એ માં નથી. S માં તથા A માં તેનો નંબર / ૧૦૫ ૫ છે.
૪ આ શ્લોક કે તેને અર્થ y માં નથી. s માં તથા A માં તેનો નંબર + ૧૦૬ . છે.
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org