________________
યોગ પ્રદી ૫
पूर्वमार्गे न मोक्षोऽस्ति पश्चिमेऽपि न विद्यते । उन्मार्ग उन्मनीभावे मुक्तिः स्यान्मार्गवार्जता ॥५८॥
અનુવાદ: પૂર્વમાર્ગમાં મોક્ષ નથી, પશ્ચિમમાર્ગમાં પણ મોક્ષ નથી (અને) ઉન્મનીભાવમાં ઊલટો માર્ગ છે. મોક્ષ (તો હમેશાં કોઈપણ) માર્ગથી મુક્ત છે. તે ૫૮ ૫
भवभ्रांतिपरित्यागादानंदैकरसात्मिका। सहजावस्थितिः साधोरयं मोक्षपथः स्मृतः ॥ ५९॥६
અર્થ : એક આપણઉ આત્મા આનંદમઈ શાંતદાતપણઈ એહ સ્વરૂપ જે તીવારઈ ધ્યાઈઈ તે તીવારઈ કર્મ નિર્જરઇ. એહવઉ આત્મા ભાવિ કરીનઈ ધ્યાઈ એહ થકી અનેરી વસ્તુ ધ્યાઈઈ તેહ બ્રાંતિ તણુઉ ત્યાગ કરિવઉ. અનઇ જે તીવાર આભાસણી સ્થિતિ રહીનઈ સહિજિ વસ્તુ પામીઇ તે તીવારઈ આપણા આત્મા પ્રતિઈ સંસાર થકી મૂકાવ | ૫૯ ||
અનુવાદ: સંસારની ભ્રાંતિનો સંપૂર્ણ ત્યાગ કરવાથી માત્ર એક (પરમ) આનંદરસથી સભર એવી જે સહજ સ્થિતિ (આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત થાય છે એ જ સાધુને માટે મોક્ષમાર્ગ મનાયો છે. || પ૯ |
૬ સાવર્તિતા J, H, B, ૨ આ શ્લોક તેમ જ તેનો અર્થ છે માં નથી અને S માં તથા A માં તેનો નંબર ૫૦ + છે.
३ भावभ्रांतिपरित्यागादानंदैकं च सात्मिक V. ४ सहजावस्थित સાધ્વયં મુક્ષuથશ્વન(અન ?) v. ૧ મોક્ષપથી S. ૬ આ લોકનો V માં | પપ ! નંબર છે અને S માં તથા A માં |૫૮ ! નંબર છે.
૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org