________________
ચોગ પ્રદી ૫
આત્મામાંહિ લઈ પામઈ તે તીવારઈ આભા મોક્ષિપદ સાધઈ એહ થકી અનેરઉ મોપિંથ (અનેરોબીજો મોક્ષપંથ) ન કહિવાઈ. ઈમ જાણીનઈ એક મન સંચરીનઈ (સંવરીનઈ ?) થિર કી જઈ. ( ૫૬ //
અનુવાદ: પદાતીત સર્વ ય છે અને મન એ જ્ઞાન કહેવાય છે—(આ) જ્ઞાન અને શેયને સમાન ગણવાં (એકરૂપ માનવાં) એ જ મોક્ષમાર્ગ છે, તે વિના બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. || પ૬ .
भ्रुवोपरि मनोनीत्वा तत्परं चावलोक्यते । परात्परतरं तच्च तत्सूक्ष्म तन्निरंजनं ॥५७॥
અર્થ : અનેક ધ્યાન ધ્યાઈ પણિ જે તીવાર પર આત્મા પ્રતિ જણાવઈ તે તીવારઇ આત્મધ્યાન પ્રમાણ ને થાઇ. પર આત્મા અનઈ આપણુઉ આત્મા જે તવારિ એક સ્વરૂપ દેવાઈ તે તીવારઈ આપણા આત્માતણું ધ્યાન મહાસુક્ષ્મ નિરંજન દેવાઈ. | પ૭ |
અનુવાદ: ભ્રભાગ પર મનને લાવીને સ્થિર કરવું) અને (ત્યારપછી) તેથી (મનથી) પરનું અવલોકન થાય છે. (ત્યારપછી) પરથી પણ પરતરનું અવલોકન) થાય છે. ત્યારપછી) તેથી (પરાત્પરથી પણ) સૂક્ષ્મનું અવલોકન થાય છે અને છેવટે) નિરંજનનું દર્શન થાય છે. તે પ૭ |
? મુવોપરિ J, H. મૂવી રિ S, A. ચાનો v. ૨ નીત્વ (2) V. રૂ તત્પર વાવોને S. વિચત્ V. ૪ પરત્વ તરત V. તે ૨ શ્રમો (સૂ) નિરંકનઃ ઇ. દૂ આ શ્લોકને V માં // ૫૪ છે અને આ માં તથા A માં | ૫૬ ! નંબર છે.
* પાઠાંતર પ્રમાણે નીચે મુજબ ભાષાંતર થઈ શકે –
ધ્યાન ઉપર મનને લાવીને (સ્થિર કરી) જે (મનથી) પર છે તેનું અવલોકન કરી શકાય અને ત્યારપછી પરથી પણ પરતર જે તત્ત્વ છે (તે જોઈ શકાય છે) અને (છેવટે) તેથી પણ (પરાત્પરથી પણ) સૂમ નિરંજનનું (દર્શન થાય છે). / પ૭
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org