________________
યોગ પ્રદી ૫
બહુરૂપ દીસઈ તેમ એ છઈ દર્શનતણી ઉપાધિ ભેદ જૂજૂઆ પ્રવર્તે . તેમ સર્વથા છ દર્શન જે કહી તેહ તણુઉ ચેયવસ્તુ એક જિ કહવાઈ પણ જૂજૂઈ મતિ બુધિ કરીનઈ અનેક પરિ માર્ગે જૂજયા કરી ધ્યાઈ છઈ પણિ ધ્યેયવસ્તુ પરબ્રહ્મ તેહ એક જિ કહિવાઈ. વલી એહનું વિચાર અનુક્રમિઈ કહસિઈ. . ૩૫
અનુવાદ: તે દેવાધિદેવ) (બાહ્ય) ઉપાધિથી વર્જિત એકસ્વરૂપ છે, (પરંતુ) છ દર્શનો વડે એ (બાહ્ય ઉપાધિયુક્ત) ઘણા સ્વરૂપવાળા સ્ફટિકની જેમ અનેક સ્વરૂપે કહેવાય છે. ૩૫
यथाप्यनेकरूपं स्याजलं भूवर्णभेदतः। तथा भावविभेदेन नानारूपः स गीयते ॥ ३६॥"
અર્થ : પૃથ્વી (2) અનેકરૂપ કરી દીસઈ અનઈ મૂલગ ભાંગઈ એક જ કહિવાઈ. જિમ જલતણું નાંમ એક જિ કહિવાઈ, પણિ અનેક વર્ણ રસ ગંધ ફર્શ (સ્પર્શ) કરી જૂએ પ્રકારિ દીસ. એક પાણી વારાં (ખારા) મીઠાં મુલાં કડુએ (ક ) કસાઈલાં (કડુ અંકસાઈલાં ) મધુરાં અનેક સવાદ કરી દીસઈ છઈ, પણિ પાણતણી જાતિ એક જ કહિવાઈ. વલી પ્રથિવીપંડ (ખંડ-પિંડ ?) એક જ કહિવાઈ પણિ જજૂએ વર્ણ કરી દીસઈ છ0. એક પ્રથિવી પીલી (પીળી) કાલી નીલી રાતી ત (ત) એચેવિમાદિક (ઇત્યેવમાદિક ?) અનેક વર્ણ કરી દીસઈ છd, પણિ જિમ પ્રથિવીતણું પિડ એક જ કહવાઈ. નાભિ કરી અનઈ અનેક વર્ષે જુએ કરી દીસઈ છઈ. તથા ષટદર્શનતણું ભાવભેદ જૂજ્ય દીશઈ છઈ. જિમ પ્રથિવી અનેકરૂપિસવાદિઈ જજૂએ દીસઈ છઈ તિમ પટદર્શન જૂજૂએ ભાવભેદઈ વ્રતઈ છઈ. પણ દઈ પરબ્રહ્મ સ્વરૂપભેદ એક જ કહી. || ૩૬ //
૬ પૃદનેપસ્થાત્ (૯) v. ૨ મે v. રૂ ઘરે v. આ શ્લોકનો S માં તથા V માં તથા A માં ૩૫ | નંબર છે.
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org