________________
યોગ પ્રદીપ
અનુવાદ: (વળી તે) સગુણ (છતાં) નિર્ગુણ, શાંત (છતાં) સંસારરૂપી સમુદ્રના તારક, દુર્લક્ષ્ય (છતાં) લક્ષ્ય પ્રાપ્ત અને વર્ણસહિત (છતાં) વર્ણરહિત છે. મેં ૩૧ /
एकोऽप्यनेकरूपश्च स्थूलः सूक्ष्मो लघुर्गुरुः। निर्वाणपदमारूढो देवेशोऽयमिहोच्यते ॥३२॥
અર્થ : જેહ પરમેશ્વર ત્રિભુવનેક નાથ તણઉ ઠાકર છઈ તેહ એકસ્વરૂપ છઈ. પણિ તેહતણી સ્થિતિ નિર્વાણ પદિ છઈ. અનઈ અનેરા (બીજા) અનેકરૂપ કરી અનઈ થ્થાઈ છઇ. એક સ્થૂલ કરી સૂક્ષ્મ કરી લધુ કરી એક ભાર કરી એહવાં અનેકરૂપ કરી અનઈ ધ્યાઈ છઇ. પણિ જેહ જગન્નાથ કહીઈ તેહ સ્થૂલમાહિ નથી અને સૂક્ષ્મમાહિ નથી. અનઈ લધુમહિ નથી અનઈ ભારમાહિ નથી. એકઈ પુગલમાહિ પરમેશ્વર નથી. એક નિર્વાણિ પદમણી સ્થિતિ છઈ તેહનઈ દેવાધિદેવ કહી. | ૩૨
અનુવાદ: (અને છેલ્લે તે) એક છતાં અનેકરૂપ છે, સ્કૂલ (છતાં) સૂમ છે અને લઘુ (છતાં) ગુરુ છે–નિર્વાણપદ પર આરૂઢ થયેલ આ (ઉપર કહ્યા એવા સ્વરૂપવાળા) અહીં (આ જગતમાં) દેવાધિદેવ કહેવાય છે. // ૩ર !
ब्राह्मणैर्लक्ष्यते ब्रह्मा विष्णुः पीतांबरैस्तथा। रुद्रस्तपस्विभिदृष्ट एष एव निरंजनः ॥३३॥
અર્થ : જેહ બ્રાહ્મણ છઈ તેહ બ્રહ્મા કરી મનાઈ . અનઈ જેહ પીતાંબર છઈ તેહ વિષ્ણુ કરી માંનઈ છઈ. અનઈ જેહ જટાધારી છઈ તેહ ઈશ્વર કરી માંનઈ છઈ. પણિ તે બ્રહ્મસ્વરૂપ નિરંજન ઈ. આપણુપઈ
લોકન
૨ ધુપુe v. ૨ ફેરામિદ્રમુક્ત v. રૂ આ S તથા V માં તથા A માં . ૩૧ / નંબર છે.
૪ આ લોકનો S તથા Vમાં તથા A માં ૩૨ નંબર છે.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org