________________
યોગ પ્રદી ૫
षट्चक्र चतुः पीठादि सर्व त्यक्त्वा मुमुक्षुभिः। आत्मा ध्यातव्य एवायं ध्याने उपविवर्जिते ॥१५॥
અનુવાદ: રૂપવિત (રૂપાતીત) ધ્યાનમાં છ ચક, ચાર પીઠ વગેરે સર્વનો ત્યાગ કરીને મુમુક્ષુઓ (મોક્ષના અભિલાષીએ) (ઉપર કહ્યા એવા ગુણોવાળા) આ આત્માનું જ ધ્યાન કરવું. | ૧૫
एवमभ्यासयोगेन ध्यानेनानेन योगिभिः। शरीरांतःस्थितः स्वात्मा यथावस्थोऽवलोक्यते ॥१६॥
અનુવાદ: આ પ્રમાણે યોગના અભ્યાસ (Practice)થી તેમજ આ (ઉપર સૂચવેલ રૂપવિજેત) ધ્યાનથી યોગીઓ શરીરની અંદર રહેલા પોતાના આત્માને જેવો છે તેવો જ જે તેનું એટલેકે આત્માનું સાચું સ્વરૂપ છે તે જ સ્વરૂપે) અવલોકે છે. ૧૬ !
न शातः पुरुषो येन गुणप्रकृतिवर्जितः तेनैव तीर्थयज्ञादि सेवनीयं न योगिभिः ॥१७॥
૨ ટુચતુરપાહિ J, H, B. ૨ સર્વચવામમુક્ષમિ v. રૂ સ્વાભાષ્યાન v. ૪ ઋવિવકતે S. * આ શ્લોક ૪ માં નંબર | ૧૭ || તરીકે છે; પણ સાથે તેનો અર્થ નથી. વળી V માં નંબર છે ૧૭ | જ તરીકે તેની નીચે “ન જ્ઞાતઃ પુરુષો.....સેવન ન યોશિમિ ” શ્લોક આપ્યો છે અને તેની નીચે તેનો અર્થ આપેલો છે. આ બીજે ક “ન જ્ઞાતઃ—” વગેરે H, J તેમજ s માં પણ નંબર છે ૧૭ | તરીકે આપેલો છે.
૬ ઇતમ S, A. ૭ આ શ્લોક V માં નથી. * આ રીતે પણ અનુવાદ થઈ શકે –
આ પ્રમાણે આ (રૂપાતીત) ધ્યાનના અભ્યાસ (Practice-કરવા)થી ચોગીઓ શરીરની અંદર રહેલા પોતાના આત્માને યથાવથિત સ્વરૂપે નિહાળે છે. ૧દા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org