________________
યોગ પ્રદી ૫
તણું અંધકાર જાઈ. સર્વ વિશ્વ પ્રતિઈ ઉપકારક છે. એમ જાણીનઈ સદાઈ આનંદમઈ સુખપૂર્ણપણઈ આત્મધ્યાનિ રહિવઉં. જિમ સૂર્યતણુઈ ઉદયિ કરીનઈ અંધકાર જાઈ તિમ આત્મધ્યાનિ કરીનઈ પાપરૂપી અંધકાર જાઈ. એહ આત્મધ્યાનતણુઉ ઈશ્રુતે કોએક પૂછઇ. આમધ્યાનિ કરીનઈ પા૫ કિમ જાઈ. જિમ સૂર્યતણઈ ઉદય કરીનઈ અંધકાર જાઈ તિમ આત્મધ્યાનઈ કરીનઈ પાપ જાઈ. ૧૩
અનુવાદ: પ્રભારાશિ (તેજના સમૂહ-સૂર્ય) સમાન શોભાવાળા, સકલ વિશ્વના ઉપકારક તેમજ સદા આનંદ અને સુખથી પૂર્ણ એવા પોતાના આત્માને (ધ્યાનીએ) યાવવો જોઈએ. તે ૧૩
शुद्धस्फटिकसंकाशः सर्वज्ञगुणभूषितः। परमात्माकलायुक्तो ध्येयः स्वात्मा मनीषिभिः ॥१४॥
અર્થ : પરમાત્મસ્વરૂપ તેહ કેહવ્ કહીઈ. જેહવું બુધ (શુદ્ધ) સ્ફટિકતણું સંકાશ દુઈ તેહનું પરમાત્મસ્વરૂપ છે. વલી કેહવું કહીઈ. જ્ઞાનતણે ગુણે કરીનઈ સંયુક્ત છ. પરમાત્મ સ્વરૂપ એહવી યુક્તિ કલાઈ કરીનઈ સંયુક્ત છઈ. એહવું આત્મસ્વરૂપ કર્મ થકી રહિત થઈનઈ જેહ મુનીશ્વર દઈ તેહ સદાઈ ધ્યાઈ. | ૧૪ |
અનુવાદ: શુદ્ધ સ્ફટિક સમ નિર્મળ, સર્વના ગુણોથી વિભૂષિત અને પરમાત્માની કલાઓથી યુક્ત એવા પોતાના આમાનું બુદ્ધિશાળી પુરુષોએ દયાન કરવું જોઈએ. || ૧૪
v. ૨ આ શ્લોક તેમજ અર્થનો Vમાં I ૧૬
નંબર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org