________________
યોગ પ્રદીપ
"
અનુવાદ : જે (દેવના) દર્શનની (ઇચ્છા હોય તે) ઇચ્છાથી (આ) તીર્થ છે' ‘(આ) તીર્થ છે' એમ કરતો (માનવી) અહીં (આ જગતમાં ભટક્યા કરે છે); પરંતુ તે દેવ (આપણા) જ આ દેહમાં વસતો હોવા છતાં (અજ્ઞાની તેને) જોઈ શકતો નથી. ||
स्थाने स्थाने भ्रमंतीह देवदर्शनहेतवे ।
शरीरस्थं न पश्यंति देवमज्ञानबुद्धयः ॥ १० ॥
અનુવાદ : અજ્ઞાનબુદ્ધિવાળા (મનુષ્યો) સ્થળે સ્થળે દેવદર્શન માટે અહીં (આ જગતમાં આમતેમ) ભમે છે; (પરંતુ) શરીરમાં (જ) રહેલા દેવને (તેઓ) દેખતા નથી. | ૧૦ ||
.
सर्वधातुविनिर्मुक्तो ज्ञानरूपो निरंजनः ।
आत्मैव कर्मनिर्मुक्तो ध्यातव्यो मोक्षकांक्षिभिः ॥ ११ ॥ *
અર્થ : જેહ દેવ કહીઇ તેહ દેવ સ્વત્રંતધાતુ થકી નિમુક્ત છે. પુણ્ તેહ કેહવુ કહિવાઇ. જ્ઞાનરૂપ નિરંજન છઇ. પુણુ જેહ પુરુષ મોક્ષ તણા વાંચ્છનહાર દૂષ્ટ તેહ પુરુષ આપણા આત્મા તણી પ્રકૃતિકર્મ થકી રહિત થઇનઇ આપણા આત્માનૂં સ્વરૂપ જ્યાŪ. || ૧૧ ||
અનુવાદ : મોક્ષની આકાંક્ષાવાળાએ સર્વધાતુથી રહિત, જ્ઞાનરૂપ, નિરંજન અને કર્મમુક્ત એવા આત્માનું જ ધ્યાન ધરવું જોઈ એ. ।। ૧૧ ।।
સ્થાને ૨ *મંતીહૈં S, A, B.
અર્થ પણ નથી.
રૂ. સ્વામૈવ V. ૪ ર્મનિમુદ્દો V.
અર્થનો V માં || ૧૦ || નંબર છે.
Jain Education International
ર આ શ્લોક V માં નથી.
}
For Private & Personal Use Only
५ આ શ્લોક તેમજ
www.jainelibrary.org