________________
યોગ પ્રદી ૫
आत्मैव सुप्रसन्नोऽत्र सुगतिः परिकीर्तितः। अप्रसन्नः पुनरयं दुर्गति स्याँदसंशयं ॥८॥
અર્થ: જે તીવાર આત્મા પ્રસન્ન દૂઈ તે તીવાર આપણું આમાં પ્રતિ સકતિ ઊપાર્જઈ. અનઈ જે તીવાર આત્માઈ આત્મા પ્રતિ અપ્રસન્ન દૂઈ તે તીવારઈ આત્મા પ્રતિઈ દુર્ગતિ ઊપાર્જઈ છઈ. ઈમ જાણીનઈ આપણાઈ આત્માઈ કરીનઈ આત્મા ધ્યાવી. | ૮ |
અનુવાદ: આત્મા ખૂબ પ્રસન્ન હોય તેને જ આત્માની) સગતિ માનવામાં આવે છે અને જ્યારે આ (આત્મા) અપ્રસન્ન હોય ત્યારે તે આત્માની) દુર્ગતિ છે એમાં જરાય સદેહ નથી. | ૮ ,
तीर्थ तीर्थ कुर्वतीह यस्य दर्शनवांछया । वैसन्नत्रैव देहेऽसौ देवो दृष्टुं न शक्यते ॥९॥
અર્થ: આપણુ આત્મા તીર્થ કરવાનાં વાંછઈ છ0. પણ તેહ તીર્થ કરીનઈ દેવદર્શન કરવા હીઈ છઈ. પણ તેહ તીર્થ કરીનઈ દેહમાહિ છઈ. પણ તેહ તીર્થમાહિ દેવ જે છઈ તેહ દેવ તો લગઈ ન દીસઈ જ લગઈ ત્રિણિ વ્યસન દેહના સ્થિતિ છે. પણ તેહ ત્રિણિ વિસન (વ્યસન) કેહા કહિવાઈ. સત્ત્વ ૧, રજ ૨, તમ ૩. સત્ત્વગુણ તે કહીઈ જેહ શ્રુતકર્માદિક તણાં બંધ કી જઈ. અનઈ રાજગુણ તેહ કહી જેહ પાંચ ઇદ્રી તણું અભિલાષ સેવીઇ. અનઈ તમગુણ તેહ કહીઈ જે ક્રોધ માન માયા લોભિ કરીનઈ પ્રવર્તાિઈ. એહ ત્રિણિ ગુણ આત્મામાંહિ થિકી નિવર્સીવઈ. તે તીવારઈ દેવદર્શન દૂઈ. પણ એહ ત્રિઊ ગુણિ છતે કરી દેવદર્શન દૂધ. ૯
છે પ્રસન્નોત્ર V. ૨ સતિઃ v. રૂ મકસ v. ૪ ચાદ્દસંપાયઃ .
૧ તીર્થતીર્થ v, તીર્થ ૨ સુર્વતી S, તીર્થ ૨ કુર્ઘતીવ્ર A, B. ૬ સુવંતી v. ૭ ૨ નવા v. ૮ વિરામૈવ v.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org