________________
યોગ પ્રદી ૫
અર્થ : પુરુષ એમ વાંછી જેમઈ એહ તીર્થ કીધઉં. અનઈ વલી બીજઉં તીર્થ કરૂં. ઈમ જાણીનઈ અનેક તીર્થ કરવાનઈ ભ્રમણ કરઇ. પણ જ્ઞાન તેહ થકી વિહીન દૂઈ અનઈ અનેક તીર્થ નાઈ કરઈ. પણ તે લેશના દાઈક હઉઈ. ઈમ જાણીનઈ આત્મધ્યાન સમું તીર્થ એકઈ ન કહીઈ. ૪ |
અનુવાદ: “આ તીર્થ “આ તીર્થ” એમ જાણુને જે (લોકો અહીંથી ત્યાં) ભમે છે તેઓ જ્ઞાનધ્યાન વિનાના (અજ્ઞાની) હોય છે. સજનોને (મન) તો પોતાનો (આત્મા) જ તીર્થ
आजन्मोपार्जितं सर्व भक्षयन् कार्यसंस्थितः । केनापि दृश्यते नैव स्वात्मायं पश्यतोहरः॥५॥
અર્થ: આજન્મલગઈ આભાઇ જેતલું ઉપાર્જિઉં છઈ તેટલું સર્વ કાઈમાહિ થકી ભક્ષ કરઈ છે. જે કાયમાહિ થિકી ભક્ષ કરઈ છઈ તેહ પ્રતિઈ નથી જાણતી. જે આત્માનું સર્વ હરી જાઈ છે તે પ્રતિ કોઈ નથી જાણતઉ. || ૫ |
અનુવાદ: શરીરમાં રહેલું (આપણું ચોર જેવું મન) આજન્મમાં ઉપાજિત કરેલ સર્વ (પુણ્ય) હરી લે છે. આવું (આપણું) પોતાનું જ મન (આત્મા) (સર્વથી જોઈ શકાય એવું હોવા છતાં કોઈથી પણ જોઈ શકાતું નથી. મેં પI.
लोकैर्विलोक्यते चौरो गते स्वल्पेऽपि वस्तुनि । सर्वस्वहरमात्मानं मनः पश्यति नो जडाः ॥६॥
ચ
૨ મત v. ૨ શસ્થિત v, Rયસંસ્થિતઃ S, સંચિતઃ A. રૂ માને v. ૪ પતોવત્ v.
સત્વસ્વ J, H, B. ૬ મન v. ૭ ના v.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org