________________
૮ ]
ध्यानविचार - सविवेचन
કઠસ્થ કર્યો. હાય, તેમજ તેના અર્થ જાણ્યા હાય, તેનું વિસ્મરણ ન થઈ જાય તેમજ એ હેતુથી વાર વાર ઉચ્ચારપૂર્વક તેના પાઠ કરવા તે
વિશેષક નિર્જરા થાય પરાવતના' કહેવાય છે.
આ આલબન મનને આત્માભિમુખ બનાવવામાં મહત્ત્વના ભાગ ભજવે છે. (૪) ધમ કથા ઃ- આત્મસાત્ અનેલાં સૂત્ર અને અના સુપાત્ર જોઈ ઉપદેશ આપવા, યાગ્ય આત્માએને ધર્મના મમ સમજાવવા તે ‘ધર્મ ક્થા' કહેવાય છે.
આ ચારે આલંબને શ્રુતધમને આશ્રયીને બતાવવામાં આવ્યાં છે કે જેથી કરીને શ્રુતસાગરરૂપ આત્માના ઘરમાં સ્થિર થવાની તીવ્ર તાલાવેલી મનમાં પ્રગટ થાય. ધર્મ ધ્યાનનાં ચાર લક્ષણા
૧. આજ્ઞારુચિ-જિનેશ્વર પરમાત્માનાં વચનની અનુપમતા, કલ્યાણકારિતા, સ સત્ તત્ત્વાની યથાર્થ પ્રતિપાદક્તા વગેરે જાણી તેના ઉપર શ્રદ્ધા. ૨. નિસર્ગ રુચિ – જ્ઞાન-દન-ચારિત્રમય આત્મ-પરિણામને પ્રગટ કરવાની
રુચિ–ઉત્કંઠા.
3. ઉપદેશરુચિ – જિનવચનના ઉપદેશને સાંભળવાની રુચિ-ભાવના,
૪.
સૂત્રરુચિ – દ્વાદશાંગી-જિનાગમાનાં અધ્યયન-અધ્યાપનની રુચિ-ભાવનાઃ આ ધર્મધ્યાનનાં લક્ષણા છે.
સામાયિકાદિ આવશ્યક
સચ્ચારિત્રનું માતાની જેમ જતન કરવામાં સામાયિક આદિ આવશ્યક કર્વ્યા આગવુ' સ્થાન ધરાવે છે.
અનત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માએ એ પ્રકારના ધર્મના ઉપદેશ આપ્યો છે. તે છે શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. આ ખંને પ્રકારના ધર્માંના સતત અભ્યાસથી ચિત્તની નિર્મળતા અને સ્થિરતા પ્રગટ થાય છે.
તેથી ધર્માંધ્યાનની પ્રાપ્તિ, વૃદ્ધિ અને શુદ્ધિ માટે શ્રુત અને ચારિત્રધર્માંના અભ્યાસ કરવા એ અત્યંત જરૂરી છે. તેના આલંબને જ ધર્મધ્યાનમાં દૃઢતાપૂર્વક સ્થિર થઇ શકાય છે.
ધ્યાન–પ્રાપ્તિના ક્રમ
ક ગ્રસ્ત જીવેાની વિવિધ કક્ષાઓ છે. આ કક્ષાએનુ કારણુ કર્માંની ન્યૂનાધિકતા છે. આ કારણસર ધ્યાન પ્રાપ્તિની કોઇ એક પરિપાટી નિયત નથી. પણ જે પ્રકારે સાધકનાં મન-વચન-કાયાના વ્યાપારા નિરવદ્ય વસ્તુને વિષયભૂત બનાવી શકે તે પ્રકારે તેને ધ્યાનમાર્ગમાં આગળ વધવાની ભલામણ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org