________________
૨૫ પ્રાથમિક અભ્યાસીને આ પ્રણિધાનાદિ જઘન્ય કેટિના હોય છે, ત્યારે તે યોગ કહેવાય છે. ઉત્તરોત્તર અભ્યાસ વધતાં તે મધ્યમ અને ઉત્કૃષ્ટ કોટિના થાય છે ત્યારે અનુક્રમે મહાગ અને પરમાગ કહેવાય છે.
(૧) પ્રણિધાન જઘન્ય રોગ (૨) પ્રણિધાન મધ્યમ વેગ (૩) પ્રણિધાન ઉત્કૃષ્ટ યેગ (૪) સમાધાન યોગ (૫) સમાધાન મહાગ (૬) સમાધાન પરમગ (૭) સમાધિ લેગ (૮) સમાધિ મહાયોગ (૯) સમાધિ પરમોગ (૧૦) કાષ્ઠા યોગ (૧૧) કાષ્ઠા મહાયોગ (૧૨) કાઠા પરમયોગ. આ બાર ભેદ સ્થલ દષ્ટિથી બતાવ્યા છે. સ્કૂલ દૃષ્ટિથી વિચારતાં ગ, વીર્ય આદિના જે ભિન્ન ભિન્ન આલંબનો બતાવ્યાં છે, તેની અપેક્ષાએ ચેગ વગેરેના અનેક ભેદો થાય છે.
ગના ઉક્ત બાર પ્રકારોની જેમ વિર્ય, સ્થા, ઉસાહ આદિના પણ ૧૨-૧૨ પ્રકારે કરવાથી કુલ ૯૬ પ્રકારે થાય છે. આ ૯૬ પ્રકારો પ્રયત્નપૂર્વક થાય તે કરણ યોગ અને વિના પ્રયને સહજ રીતે થાય તે, ભવનાગ કહેવાય છે.
યોગ, વીર્ય ઉત્સાહ આદિના ભિન્ન ભિન આલંબનેનું વર્ણન આ ગ્રન્થમાં કરેલું છે. તેમાં પ્રથમના ત્રણ યોગોનાં આલંબન પ્રવૃયામક છે, શેષ સ્થામ આદિ પાંચ ગાનાં આલંબને ચિંતનાત્મક છે. તે આલંબન દ્વારા સાધકનું આત્મબળ, આત્મ સામર્થ્ય જેમ જેમ વૃદ્ધિ પામે છે, તેમ તેમ તેના ફળરૂપે સાધક આત્મા પિતાના આત્મપ્રદેશમાં વ્યાપીને રહેલા કર્મમળને ક્ષય કરવા માટે ક્રમશઃ કઈ રીતે કાર્યશીલ બને છે અને તે કર્મમળ પણ કઈ રીતે આત્માથી છૂટા પડે છે, તે રહસ્ય. ગપ્રક્રિયાનું વર્ણન આ ગ્રન્થમાં વિશેષ પ્રકારે જોવા મળે છે.
ચોગ-વીય આદિનાં કાર્યો (૧) યોગની સહાય વડે આત્મા પિતાના આત્મપ્રદેશને કમને ક્ષય કરવા માટે સર્વ પ્રથમ કાર્યશીલતત્પર બનાવે છે–જે રીતે કે રાજા યા શ્રેષ્ઠી પિતાના અધિકારીસેવકને કાર્યશીલ બનાવે.
(૨) વીર્ય–સહાય વડે આત્મા પિતાના આત્મપ્રદેશે દ્વારા કર્મોને ધ્યાનરૂપી અગ્નિમાં નાખવા પ્રેરણા કરે છે-જેમ શેઠ વગેરે પિતાના નેકર દ્વારા કચરો બહાર ફેંકાવે.
(૩) સ્થાના સહયેગથી આત્મા પોતાના આત્મપ્રદેશમાં રહેલા કર્મ દલિકાને ખપાવવા માટે ખેંચી કાઢે છે-જેમ ખેડૂત પોતાના ખેતરમાં રહેલ તૃણ-ઘાસ આદિ કચરાને દંતાલીથી ખેંચી કાઢે છે.
(૪) ઉત્સાહના સહયોગથી આત્મા પોતાના આમપ્રદેશમાંથી ખેંચેલાં કર્મોને ઊંચે લઈ જાય છે–જેમ પાઈપ દ્વારા પાણીને ઊંચે લઈ જવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org