________________
ध्यान विचार - सविवेचन
વાયુકાયના એક ભેદ છે.
પચેન્દ્રિય-તિય ઇંચ અને મનુષ્યના એકેક ભેદ છે.
ચાર પ્રકારના ભવનપતિ, વ્યતર, જ્યાતિષ્ક અને વૈમાનિક દેવેાના દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એ ભેદ હેાવાથી એકદરે આઠ ભેદ થાય છે – એમ બધા મળીને પચીસ પ્રકારા થાય છે(૧૪+૧+૨+૮=૨૫).
આહારક એક પ્રકારના છે. આ રીતે ત્રણે કાય – ઔદારિક, વૈક્રિય, આહારકના મળીને ૫૮ ભેદો થાય છે. તેજસૂ શરીર તેમાં અંતગત હાવાથી તેના પણ ૫૮ ભેદો છે. એ જ રીતે કાણુ શરીરના પણ ૫૮ ભેદો છે. કુલ મળીને ૫૮ (મનાયેાગ) +૫૮ (વાગ્ યાગ ) +૫૮ ( ઔ. કાયયેાગ )+૫૮( વૈ. કાયયેાગ) +૫૮( આ, કાયયેાગ )= ૨૯૦ આલ'ખના છે.
[ ૨૭
અહી' મેાક્ષસાધકને ચેગપ્રાસાદ ઉપર ચઢવા માટે મન, વાણી અને કાયા વગેરે આલબનરૂપ-ટેકારૂપ છે, જેમ વજ્ર ઉપર ૨'ગ ચઢાવવા માટે તેને પ્રથમ પાશ આપ
વામાં આવે છે.
Jain Education International
વિવેચનઃ-ગાગ, વીય આદિ મુખ્ય આઠ પ્રકારના જે યાગેનુ વધુ ત અગાઉ કરેલુ છે, તેના ભિન્ન-ભિન્ન આલ અનેાનું સ્વરૂપ અહીં બતાવવામાં આવે છે. આલંબન એટલે શું ? તેનુ સ્પષ્ટીકરણ તેના માટે આપેલાં ઉદાહરણથી વિચારીએઃ “જેમ વસ્ત્રને રંગ ચડાવવા માટે પ્રથમ પશ આપવામાં આવે છે એટલે કે ભાત વગેરે ચીકણા પદાર્થાના પાણીમાં ઝમાળીને વસ્ત્રને મજબૂત રીતે બાંધવામાં આવે છે (જેથી. તેના ઉપર રંગ બરાબર બેસે, ટટ્ટે, તેમજ તેની ચમક ખીલે), તેવી રીતે ચોત્ર-પ્રાસદ ઉપર અસ્ખલિતપણે આરહણુ કરી શકાય, ત્યાં સ્થિર રહી શકાય, તે માટે (શુભ અને સ્થિર મન આદિ) આલ ખનેા જરૂરી છે. પ્રથમ – યાગ'નાં આલંબન ત્રણ છે; મન, વચન અને કયા. તેના પેટાભેદ ૨૯૦ છે. તેમાં મનોયોગના ૫૮ પ્રકાર છે. વાગ્ (ભાષા) યાગતા ૫૮ પ્રકાર છે. તે જનપદસત્ય' આદિ ૪૨ પ્રકાર અને ‘કાલ–ત્રિક’ આદિ ૧૬ પ્રકાર મળીને ૫૮ પ્રકાર થાય છે.
આ બધા પ્રકારાના મનથી ચિંતન કરતી વખતે ૫૮ પ્રકારના મનયેગ બને છે અને ઉચ્ચાઃ છુ કરતી વખતે ૫૮ પ્રકારા વાગ્-યાગ બને છે.
ભાષા એટલતા પહેલાં તવા પ્રકારને વિચાર આવે છે, પછી શબ્દોને ઉચ્ચાર થાય છે. એટલે જ ‘જનપદ સત્ય' આદિ ૫૮ પ્રકારે ચિતનની દ્રષ્ટિએ મનેયાગના પ્રકાર કહેવાય છે અને ભાષાની દૃષ્ટિએ વા-યોગના પ્રકાર કહેવાય છે.
કાયયેાગના ૧૭૪ પ્રકાર છે. જીવેાતા ૩૨ ભેદની અપેક્ષાએ ઔદારિક શરીરના ૨૫ પ્રકાર થાય છે, આહારક શરીરના એક પ્રકાર છે.
આ રીતે ત્રણે શરીરના મળીતે ( ૩ઃ+રપ+૧ ) ૫૮ પ્રકાર થાય છે.
તેજસ શરીર અને કાણુ શરીર – આ બંને સૂક્ષમ છે અને તે ઉપરક્ત ત્રણે શરીરની સાથે જ રહેલા હેાવાથી તે બંને શરીરના પશુ ૫૮-૫૮ ભેદ થાય છે. પાંચે શરીરના કુલ ૧૭૪ પ્રાર્ થાય છે અને ત્રણે યાગના કુલ મળીને પ૮૫૮+૧૭૪= ૨૯૦ પ્રકાર થાય છે.
૩૦
For Private & Personal Use Only
www.jainelibrary.org