________________
૨૩૬ ]
ध्यानविचार-सविवेचन મૂળપાઠઃ-“gવી--ગળ-શાહ-ળasoi frતિવા વડા !
वणपत्तेया विगला दुविहा सव्वे वि बत्तीसं ॥" तत्र पृथिव्यप् तेजो-वाय्वनन्त कायिकाः सूक्ष्म-बादरपर्याप्ताऽपर्याप्तभेदाश्चतुर्धा। संइयसंक्षिपर्याप्ताऽपर्याप्तभेदात् पंचेन्द्रियाश्चतुर्धा । प्रत्येकवनस्पति-विकलेन्द्रियाः पर्याप्ताsपर्याप्तमेदाः ।
वैक्रियं पञ्चविंशतिधा । सप्तानां नारकभेदानां पर्याप्ताऽपर्याप्तमेदेन चतुर्दश । वायुकायिकानां पञ्चेन्द्रियतिरश्चां मनुष्याणां च एकैकम् । देवानां चतुविधानां पर्याप्तापर्याप्त मेदेनाष्टौ-एवं २५ ।
आहारक चैकविधम् । एवं कायत्रयस्यापि भेदाः ५८ । एतदन्तर्गतत्वात् तेजसस्यापि ५८ । एवं कार्मणस्यापि ५८ । एवमालम्वनानि ॥२९०॥ ___ अत्र मनःप्रभृतीनि योगप्रसादारोहणालम्बनानि यथा वा रङ्गदानाय वस्त्रे पाशः क्रियते ।
અર્થ:-પૃથ્વી, અપુ, તેલ, વાયુ, સાધારણ વનસ્પતિ અને પંચેન્દ્રિય એ સર્વ ચાર-ચાર પ્રકારે છે. પ્રત્યેક વનસ્પતિ અને વિકલેન્દ્રિય (બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય) બબ્બે પ્રકારે છે. સર્વ મળીને ૩૨ ભેદ થાય છે. [૬૪૪=૪૪; (૧+૩) ૨૮,૨૪૮= ૩૨ ભેદ થાય છે.]
અથવા પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય અને અનંતકાય-એ પાંચ સૂમ તથા બદર અને પર્યાપ્તા તથા અપર્યાપ્તા એમ ચાર ભેદથી વીસ પ્રકારે છે.
પંચેન્દ્રિયના સંજ્ઞી, અસંજ્ઞી, પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ચાર ભેદો છે.
પ્રત્યેક વસ્પતિકાય તથા વિકલેન્દ્રિય–અર્થાત્ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય તે ચારેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ હોવાથી તેના આઠ પ્રકારે છે. (૨૦+૪+૪=૩૨)
વૈકિયોગ પચીસ પ્રકારે છે. નારકી–જીના સાત ભેદ છે તે દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે ભેદ હોવાથી બધા મળીને ચૌદ ભેદ થાય છે. અર્થ- ત્રણ લિંગ-પુલિંગ, સ્ત્રીલિંગ. નપુંસકલિંગ જેમકે પુરુષ, સ્ત્રી અને કુલ.
ત્રણ વચન– એક વચન, દ્વિવચન, બહુવચન જેમકે એક પુરુષ, બે પુરુષ, ઘણા પુરુષ. ત્રણ કાળ- વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, જેમકે કરે છે, કર્યું, કરશે, પક્ષ વચન- જેમકે “તે', પ્રત્યક્ષ વચન- જેમકે “આ.” ઉપનય વચન ( પ્રશંસા વચન) જેમકે “આ રૂપવતી સ્ત્રી છે. ' અપનય વચન (નિંદા વચન ) જેમકે “આ સ્ત્રી કુરૂપ છે. ' ઉપનય–અપનય વચન, જેમકે “આ સ્ત્રી રૂપવતી છે, પરંતુ દુરશીલા છે. ” અપનય-ઉપનય વચન- જેમકે “આ સ્ત્રી કદરૂપી છે, પરંતુ સુશીલા છે.” અધ્યાત્મવચન-મન માં જુદું ધારીને બીજાને ઠગવાની બુદ્ધિથી ખી શું કહેવાની ઈચ્છા હોય છે. સહસા જે મનમાં ધારેલું હોય, એ જ બોલાઈ જાય. આ સોળ ભેદને ઉલલેખ “શ્રી પન્નવણું સત્ર ” ના ભાષાપદમાં ૧૭૩મા સૂત્રમાં પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org