________________
જાનવજાર-વિવેત્તર
[૦૩ અર્થ -આઠે ભેદો પૈકી દરેકના ચોગ, “મહાયોગ” અને “પરમગ' વગેરે ત્રણ-ત્રણ પ્રકાર છે. તેમાં જઘન્ય હોય તે “ગ” કહેવાય છે, મધ્યમ હોય તે “મહાગ' કહેવાય છે અને ઉત્કૃષ્ટ હોય તે પરમ-ગ” કહેવાય છે.
આ રીતે વીર્ય, મહાવીર્ય અને પરમવીર્ય, સ્થાન, મહા સ્થામ અને પરમ-સ્થામ વગેરે પ્રકારો સમજવા.
ગાદિ આઠને આ પ્રમાણે ત્રણથી ગુણતાં (૮૪૩=૨૪) તેના ચોવીસ ભેદે થાય છે. મૂળપાઠ - રેડ કરશે નg-affધાન–સમાધાન-સમાધિ
काष्ठासमाधिभेदात् । અર્થ ઃ આ વીસ ભેદે પૈકી દરેકના પણ પ્રણિધાન”, “સમાધિ', “સમાધાન', કાષ્ઠા” એમ ચાર–ચાર પ્રકારે છે. તેનું સ્વરૂપ આ પ્રમાણે છે :મૂળપાઠ – (૨) તત્ર ળિયાનમશુ નિવર્તન :
(२) समाधानं शुभेषु प्रवर्तनम् । (३) रागद्वेषमाध्यस्थ्यालम्बनं समाधिः ।
(४) ध्यानेन मनस एकाग्रतयोच्छ्चासादिनिरोधः काष्ठा । प्रसन्नचन्द्र-भरतेश्वर-दमदन्त-पुष्पभूतयो यथाक्रममत्र दृष्टान्ताः ॥
પર્વ વાર્વિતિચાગિતા નાતા: ૧૬ . અર્થ -પ્રણિધાન એટલે અશુભ કાર્યોથી નિવૃત્ત થવું. સમાધાન એટલે શુભ કાર્યોમાં પ્રવૃત્ત થવું. સમાધિ એટલે રાગ અને દ્વેષના પ્રસંગમાં મધ્ય-ભાવ (સમભાવ) રાખવો. કાષ્ઠા’ એટલે ધ્યાન વડે મનની એકાગ્રતાથી ઉચ્છવાસ આદિનો નિરોધ કર.
ઉપર વર્ણવેલ પ્રણિધાન, સમાધાન, સમાધિ અને કાષ્ઠાના સંબંધમાં અનુક્રમ પ્રસન્નચન્દ્ર રાજર્ષિ, ભરત ચકવતી, દમદંત મુનિ અને પુષ્પભૂતિ આચાર્યનાં દષ્ટાંતે છે.•
આ રીતે ચોવીસને ચારે ગુણતાં ૨૪૪૪=૯૬ પ્રકારે થાય છે. વિવેચન - આત્મા અનંત શક્તિને સ્વામી છે. તેનામાં છુપાયેલી શક્તિઓને પ્રગટ કરવી એ જ અધ્યાત્મ-યોગનું કાર્ય છે. સાધક ધ્યાન-યોગના માર્ગે જેમ-જેમ આગળ વધે છે અને તેનાં મન, વાણી અને તન જેમ-જેમ નિર્મળ અને નિશ્ચળ બને છે, તેમ-તેમ તેનામાં પ્રચ્છન્ન આત્મશક્તિ ક્રમશઃ પ્રગટતી જાય છે.
ક્રમશઃ ઊઘડતી-ખીલતી આ શક્તિઓના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે.
છે જુઓ પરિશિષ્ટ નંબર 9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org