________________
1. ૨૦૦ ]
ध्यानविचार-सविवेचन ‘ઉત્સાહની શક્તિના ઉદ્દભવમાં મુખ્ય આલંબન (કારણ) છે – ઊર્વકની વસ્તુઓ, દેવલેક વગેરેના સ્વરૂપનું શ્રુત-સાપેક્ષ ચિંતન.
“સ્થામ” કરતાં ‘ઉ સાહ'નું બળ વિશેષ હોય છે. એ ઉત્સાહનું કાર્ય છે – કમેકં ધેનું ઊર્ધ્વનયન. ઉત્સાહનું કારણ છે – ઊર્વકના પદાર્થોનું કૃત–સાપેક્ષ ચિતન.
(૫) પરાક્રમનાં કાર્ય-કારણું –“પરાક્રમની શક્તિ વડે ઉપર ચઢાવવામાં આવેલા કર્મ-સ્કને નીચે લાવવામાં આવે છે, જેમ છિદ્રવાળી કુંડીમાંથી તેલ ધારાબદ્ધ પ્રવાહ નીચે આવે અથવા અમૃતકલામાંથી નીકળી ઘટિકા – પડજીમમાં અમૃત ઝરે.
આ પરાક્રમ શક્તિના પ્રગટીકરણમાં આલંબનભૂત બને છે – અલકના પદાર્થોના . (ભવનપતિ દેવ તથા નરકાદિના) સ્વરૂપનું કૃત–સાપેક્ષ ચિંતન. જ ઉત્સાહથી અધિક સામર્થ્ય પરાક્રમમાં છે. તેના દ્વારા ઉપર ચઢેલાં કર્મો નીચે પછડાય છે. જેથી તેનામાં ફળ આપવાનું જે સામર્થ્ય હોય છે, તે હણાઈ જાય છે.
કર્મ-પુદ્ગલેના ઊર્વનયન અને અધનયનની ક્રિયા આત્માના અસંખ્યાત પ્રદેશકે રૂય ક્ષેત્રમાં જ થાય છે.
જેમ ઉદીરણા કરણ વડે અનુદિત કર્મલિકેને ખેંચીને ઉદયાવલિકામાં લઈ આવવામાં આવે છે, તેમ અહીં પણ આત્મ–ધ્યાનજન્ય પિતાની વિશિષ્ટ વીર્ય શક્તિ દ્વારા કર્મલિકેને ખપાવવા તેને નીચે પછાડવા દ્વારા તેની શક્તિને હત–પ્રહત કરી નાખે છે.
પરાક્રમનું કાર્ય છે – કર્મ ધોનું અનયન. પરાક્રમનું કારણ છે – અલોકના પદાર્થોનું શ્રુત-સાપેક્ષ ચિંતન.
ચેષ્ટાનાં કાર્ય-કારણ –ચેષ્ટાની પ્રબળ શક્તિ આત્મામાં પ્રગટે છે ત્યારે તેના પ્રભાવે સ્વ-સ્થાનમાં રહેલા કમલ્ક શેષાઈ જાય છે, અર્થાત્ આત્મા આ “ચેષ્ટારની શક્તિ દ્વારા કર્મલિકેને શોષી નાખે છે. જેમ અગ્નિથી અત્યંત તપ્ત બનેલ તવા ઉપર પાણી નાખવાથી તરત શેષાઈ જાય તેમ ચેષ્ટા ધ્યાનાગ્નિની પ્રબળતાથી આત્મ -પ્રદેશોમાં રહેલા કર્મલિકે શોષાઈ જાય છે.
ચેષ્ટા શક્તિને પ્રગટવામાં મુખ્ય આલંબનરૂપ બને છે–તિય લેકના પદાર્થો મનુષ્યક્ષેત્ર-અઢી દ્વિપ, અસંખ્ય દ્વિપ-સમુદ્રો વગેરેનું કૃત–સાપેક્ષ ચિંતન. ના ચેષ્ટાનું કાર્ય છે – સ્વસ્થાનગત કર્મોનું શોષણ.
ચેષ્ટાનું કારણ છે – તિર્યંગ લેકના પદાર્થોનું શ્રત-સાપેક્ષ ચિંતન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org