________________
ध्यानविचार-सविवेचन
અનુપ્રેક્ષા
મૂળપાઠ-ગનુષા–દયાનાવતી, સ ર દ્વારા પાનિયા
भेदात् 'पढमं अणिचभावं' इत्यादि ।
અર્થ –ધ્યાન દશામાંથી નિવૃત્ત થનાર સાધકને “અનુપ્રેક્ષા હોય છે અને તે અનિત્ય ભાવનાદિના ભેદથી બાર પ્રકારની હોય છે. તેનાં નામ “મરણ-સમાધિ—પયના માં આ પ્રમાણે બતાવેલાં છે.*
(૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) એકત્વ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૫) સંસાર ભાવના, (૬) અશુચિ ભાવના (અશુભ ભાવના), (૭) વિવિધ લેકસ્વભાવ ભાવના, (૮) કર્મ-આસ્રવ ભાવના, (૯) કર્મ-સંવર ભાવના, (૧૦) કર્મનિર્જરા ભાવના, (૧૧) ઉત્તમ ગુણની ભાવના, (૧૨) દુર્લભ-બધિ ભાવના, શ્રીજિનશાસન સંબંધી બાધિ (સમ્યફ7) મળવી તે દુર્લભ છે તે ભાવના,
નવતત્વ, “પ્રકરણ આદિ ગ્રન્થમાં બાર ભાવનાનાં નામ નીચે પ્રમાણે આપ્યાં છે –
(૧) અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના, (૪) એકવ ભાવના, (૫) અન્યત્વ ભાવના, (૬) અશુચિવ ભાવના, (૭) આશ્રવ ભાવના, (૮) સંવર ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લેક–વભાવ ભાવના, (૧૧) બેધિદુર્લભ ભાવના, (૧૨) ધર્મ–સ્વાખ્યાત ભાવના.
વિવેચન :- સ્થિર, નિશ્ચલ-દઢ ચિત્તે થતા ચિંતનને પણ ધ્યાન કહેવાય છે. છઘસ્થ જીવનું ચિત્ત નિરંતર આવું સ્થિર રહી શકતું નથી. તેથી ધ્યાનની વ્યુત્થાન દશામાં સર્વ ભૌતિક પદાર્થોની
અનિત્યતા, સંસારની અશરણુતા અને વિચિત્રતા, આત્મતત્વની એકતા અને પર દ્રવ્યોથી અત્યંત ભિન્નતા, શરીરાદિ પદાર્થોની અપવિત્રતા, કર્મ–બંધની હેતુતા, કર્મ-નિરાધ હેતુતા, કર્મ–ક્ષય હેતુતા ચૌદ રાજલકની વિવિધતા અને બોધિ-દુર્લભતા તથા ધર્મસાધક શ્રી અરિહંત પરમાત્માદિની દુર્લભતાનું સ્વરૂપ ચિંતવવાનું હોય છે. ४२. पढमं अणिच्चभावं, असरणयं एगयञ्च अन्नतं ।
संसारमसुभयापिय, विविहं लोगं सहावं च ॥ ७३ ॥ कम्मस्स आसवं संवरं च निजरणमुत्तमेयगुणे । जिणसासणंमिवोहिं च दुल्लहं चिंतए मइयं ॥ ७४ ।।
–“માણમrs
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org