________________
| ખ
ध्यानविचार - सविवेचन
સાધુ મહાત્માએ મેાક્ષમાર્ગની સાધનામાં સહાય કરે છે માટે તેએ પણુ પૂજય છે. આ રીતે (૧) મેાક્ષ માગ, (૨) અવિનાશીપણુ', (૩) આચાર, (૪) વિનય અને (૫) સહાયકતા–એ પાંચ હેતુ માટે પ`ચપરમેષ્ઠી ભગવંતાને નમસ્કાર કરવાના છે.
તાત્પ કે પૉંચપરમેષ્ઠી ભગવંતાના અનુગ્રડુથી જ જીવનમાં મેાક્ષ-માર્ગ આચારપાલનતા, વિનય-સંપન્નતા અને પરાકરણ રૂપ સહાયકતા આદિ ણા પ્રાપ્ત થાય છે અને તે ગુણ્ણાના ઉત્તરોત્તર વિકાસ થવાથી અનુક્રમે અવિનાશી-પદ પ્રાપ્ત થાય છે. ચેાગની દૃષ્ટિએ નમસ્કાર
નમસ્કારની ઉત્પત્તિના ત્રણ હેતુઓમાં પથમ હેતુ ‘સમુત્થાન’ (દેહનું સમ્યગ્ ઉત્થાન) કહેલા છે. તે યાગનાં આઠ અ`ગે પૈકી ત્રીજા આસન' અગના સૂચક છે અને દેહની સ્થિરતા રૂપ આસન, ચમ-નિયમના પાલનથી જ સિદ્ધ થાય છે, તેથી ત્રણે યાગાંગ ‘સમુત્થાન’ વડે સૂચિત થાય છે.
નમસ્કારની ઉત્પત્તિના ખીજો હેતુ ‘વાચના' છે. તે વણુ-યાગ અને અર્થ-ચાગના સૂચક છે. તેમજ ભાવ-પ્રાણાયામ અને પ્રત્યાહારને પણ સૂચક છે.
સદ્ગુરુ પાસે વિનયપૂર્વક સૂત્ર અને અને પાઠ સાંભળીને નમસ્કારનું અધ્યયન શુદ્ધ ઉચ્ચારપૂર્વક કરવું તેનું નામ વાચના’ છે.
નમસ્કારની ઉત્પત્તિના ત્રીજો હેતુ ‘લબ્ધિ’ છે. તે ‘આલંબન’ યાગને તથા ધારણા, ધ્યાન અને સમાધિને જણાવે છે.
સૂત્ર અને અર્થના પ્રણેતા અરિહંતાદિમાં ચિત્તના એકાગ્ર ઉપયાગ – એ આલ બનયાગ છે.
અહી’ ‘લબ્ધિ’ – એ મતિ-જ્ઞાનાવરણીયાદિ કર્માંના ક્ષયપશમ રૂપ છે અને તે અરિહંતાદિના આલંબન (ધ્યાન) ના ચેગે ‘અપૂર્વકરણ’ આદિના ક્રમે પ્રગટ થાય છે. ‘અપૂર્ણાંકરણ’ આદિ કરણા પણ ધ્યાન' રૂપ છે.
પૂ॰ સૂરિપુરંદર હરિભદ્રસૂરિજી મહારાજે ધાવિંશિકા’માં યાગનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે - ‘મોરલેન લોચળાકો લોગો' – આત્માને મેક્ષ સાથે જોડી આપનાર સ પ્રકારના જ્ઞાનાદિ આચાર એ સમાન્યતઃ ચેગ’ છે, અને વિશેષતયા યાગના પાંચ
પ્રકાર નીચે પ્રમાણે છે :
(૧) વ–યાગ, (૨) સ્થાન-યાગ, (૩) અથ−યાગ, (૪) આલંબન-ચેાગ અને (૫) અનાલ બન−યાગ.
પ્રથમના એ યોગ ક્રિયાત્મક' છે અને પછીના ત્રણ યાગ જ્ઞાનાત્મક' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org