________________
૮ ]
ध्यानविचार-सविवेचन પ્રશસ્ત નામરૂપાદિ, ઉચ્ચગોત્ર, શાતા વેદનીય આ ત્રણ કર્મરૂપ ત્રણ કલા અને શેષ આયુષ્યની અડધી કલા] કેવલી ભગવંતેને જીવન પર્યત અનુસરે છે, એથી આ સાડા ત્રણ કલાયુક્ત કેવલી ભગવંતોનું ધ્યાન કરવું જોઈએ. *
અહે–અક્ષરતવાસ્તવમાં કલા સંબંધી બીજી રીતે પણ ધ્યાન નિરૂપણ જોવા મળે છે તે આ પ્રમાણે છે :
આ “અહુનો આશ્રય લઈને અન્ય દર્શનકારોએ સાડા ત્રણ માત્રાવાળી કલાનાદ–બિંદુ અને લય–ગનું નિરૂપણ કર્યું છે, અર્થાત્ પરદર્શનમાં પ્રસિદ્ધ કુંડલિનીયોગ, નાદાનુસંધાનગ, લયયેગ વગેરે “અહીની ધ્યાનપ્રક્રિયાના અંગભૂત હેવાથી તે તેમાંથી ઉદ્ભવેલા છે. ૪
ગશાસ્ત્ર, અષ્ટમ-પ્રકાશમાં નિર્દિષ્ટ “અહંની ધ્યાન પ્રક્રિયામાં નાદ, બિન્દુ, કલા વગેરેની વિશેષ માહિતી આપેલી છે.
(૬) પરમકલા ધ્યાન મૂળપાઠ-ઘરમા-થા સુનિઘન્નવાગ્યાના અવમેવ નાર્તિ, યથા વાર્તાપૂર્વ મદાઝા-ધ્યાને આવા
અર્થ-અભ્યાસ અનિષ્પન્ન (સિદ્ધ) થવાથી જે સમાધિ પોતાની મેળે જ જાગૃત થાય છે, તેમ જ ઊતરી જાય છે, જેમ ચૌદ પૂર્વધરોને મહાપ્રાણુ ધ્યાનમાં થાય છે તે “પરમ-કલા છે.
વિવેચનઃ-ધ્યાનના સતત અભ્યાસ દ્વારા કળા-યાનની સિદ્ધિ પ્રાપ્ત થઈ ગયા પછી જ્યારે તેનું જાગરણ તેમજ અવતરણ અન્ય કોઈની પણ સહાય વિના આપોઆપ થવા લાગે છે, ત્યારે તે કલા સર્વોચ્ચ કોટિએ પહેચે છે.
કલા–ધ્યાન પણ સમાધિરૂપ હોવાથી દીર્ધકાળના ધ્યાનાભ્યાસથી તે સિદ્ધ થાય છે અને તેનાં ફળરૂપે આ “પરમકલા’ રૂપ પરમ સમાધિ દશા પ્રગટે છે; તેથી ધ્યાનની એક મહાન સિદ્ધિ તરીકે તેને નિર્દેશ અહીં કર્યો છે.
‘કલા પ્રાણશક્તિરૂપ છે અને “પરમકલા મહાપ્રાણ શક્તિરૂપ છે.
ચૌદ પૂર્વધર મહાગી ભદ્રબાહુ સ્વામીજીએ મહાપ્રાણ ધ્યાનની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી એવો ઉલ્લેખ “ઉત્તરાધ્યયન' આદિ સૂત્રોની ટીકામાં જોવા મળે છે. તેઓશ્રીએ નેપાળ દેશમાં સ્થિરતા કરીને બાર વર્ષની દીર્ઘ સાધનાને અંતે આ મહાન ધ્યાનસિદ્ધિ મેળવી હતી.
એક “ઉપદેશપદ’ગાથા-૮૯૦ થી ૮૯૮ સુધી. * gવ સાત્વિ, વા- aafri नाद-बिन्दु-लयश्चेति, कीर्तिता परवादिभिः ।।
तरतत्त्वस्तव'- लो० २१ (જુઓઃ “નમહાર–સ્વાધ્યા', સંત-વિમાન; ge-૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org