________________
[१६]
આચાર્ય જીવદેવસૂરિ–રચિત
(यू. म.) [शथी धू५-] જેમ પવનથી પ્રચલિત થયેલ તમાલ-વૃક્ષની લતા કલ્પવૃક્ષને આલિંગન કરે-ભેટે; તેમ સુગંધી ધૂપની ધૂમ-શિખા કમશ: વૃદ્ધિ પામતી છતી કેમલતા–પૂર્વક જિનને ભેટે છે, એ તમે જૂઓ. ૧૬ इदानीं दध्यभिषेक:
गाथा] उवणेउ मंगलं वो, जिणस्स भरिय भुवणंतरुच्छलिओ। उवरिं निअय-जसो इच, पल्हथिज्जंतो दहि-समूहो ॥ १७
[पं.) गाथा। व्याख्या- जिनस्योपरि दधि-समूहः पर्यस्यमानो मङ्गलं युष्मभ्यम् उपनयतु क्रिया । निज-यश इव । यशसा सह दनः श्लेषः । यशस्तावद् भृतभुवनान्तरोच्छलितो(तं) यशः 'भृत-भुवनान्तरेभ्य उच्छलितः( तं) ऊर्ध्व गतो यशः दधिसमूहोऽपि भृत-शरीरादुच्छलितो मङ्गलं दिशतु ।। १७ ॥२
(भू. २२.) [व डिं। मसिषे:-] જિનના ઉપર મૂકાત દહિંને સમૂહ જાણે કે તેમનો પિતાનો યશ, ભુવનમાં વ્યાપી જતાં વધીને ઉપર ઉછળ્યા હોય તેવા લાગે છે; તે તમને મંગલ આપે. ૧૭
[ षड्गणा द्विपदी] पल्हत्थिज्जत-कलस-मज्जणपेटुच्छलियया, जयंति महि-बट्ठ गयण-णिम्मल-तारावयरया । जिण-मुक-णरिंद-लच्छि-विच्छिन्न-हार-गलिअआ, मुत्ताहल-निअयर व्व घण-दहिअ-कणुग्घाअआ ॥ १८
१ ता. हृत ।
२ ता. १६ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org