________________
[૪૨] –પંજિકામાં (1) આદિત્ય, (૨) સોમ, (૩) મંગળ, (૪) બુધ, (૫) ગુરુ, (૬) શુક્ર, (૭) શનૈશ્ચર, (૮) રાહુ અને (૯) કેતુ એ નવ યહોના વર્ણ વગેરે દર્શાવ્યા છે.
શાંતિને ઈચ્છતા મનુષ્ય એવી રીતે ગ્રહપશાંતિ કરવી જોઈએ. ત્યાર પછી આદરવાળા થઈ સંઘ અથવા ગાજીની પૂજા કરે અથવા સંભવ પ્રમાણે યતિઓ(મુનિઓ)નું પૂજન કરે.
અંતમાં જણાવ્યું છે કે–પ્રશંસા કરવા યોગ્ય, આયુષ્ય અને યશ માટે હિતકારક, જયેના સ્થાનરૂપ, સંપત્તિ–સમૃદ્ધિને કરનાર અને (ચક્રવતી, ઇન્દ્રો અને મોક્ષ સંબંધી) સદા સુખ–પરંપરાઓના હેતુ(નિમિત્ત) રૂપ એવા જિનાભિષેકને અપુણ્ય(પુણ્યહીન) જન કરતો નથી. વિપત્તિ
ના પરાક્રમને વિનષ્ટ કરનાર, સ્નેપન(ાત્ર)--વિધિ(પૂજા)ને એગ્ય એવા અહંતની પન(સ્નાત્ર)–વિધિનું જે મનુષ્ય પ્રતિસમય અનુસ્મરણ કરે છે(ચિંતન કરે છે), તે ભાગ્યશાલીએ સકળ સુખ પામે છે.
–આ ગ્રંથમાં સુચવેલ નદીઓ, હ, દેવ-દેવીઓ વગેરે સંબંધમાં વિશેષ જિજ્ઞાસુઓએ જેનાગમ જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ(પ્રા. જે બુદ્દીવ-પત્તિ) ઉપાંગ સૂત્ર તથા તેની વ્યાખ્યા–વૃત્તિ જેવી–વાંચવી–વિચારવી જોઈએ, તેનું વિસ્તારથી વર્ણન ત્યાં ચોથા વક્ષસ્કારમાં છે. તથા જંબૂદ્વીપસમાસ, બૃહત ક્ષેત્રસમાસ, તત્ત્વાર્થસૂત્ર–વૃત્તિ, લોકપ્રકાશ(ત્રક) વગેરે પણ જેવા જોઈએ,
-જિનજન્માભિષેક સંબંધમાં વિશેષ જિજ્ઞાસુઓએ ઉપર્યુક્ત જબૂદીપપ્રાપ્તિનો તે જ નામનો પાંચમો વક્ષસ્કાર વાંચવા વિચારો જોઈએ.
* ઉ. શાંતિચંદ્ર ગણિએ સંવત્ ૧૬૫૧માં રચેલી વિસ્તૃત પ્રમેયરત્નમંજૂષા વૃત્તિ સાથે દે. લા. જૈન પુ. ફંડના ગ્રં. પર, ૫૪ તરીકે સં. ૧૯૭૬માં પ્રકાશિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org