________________
[ ૭૩ ] તત્કાદિત્ય શીલાચાર્ય ક્યા? આચારાંગસુત્રની ૧૨૦૦૦ શ્લેક–પ્રમાણુ ટીકાની ખંભાતની સં. ૧૩૨૭માં લખાયેલી તાડપત્રીય પ્રતિને અંતિમ ઉલેખ પિટર્સન રિપોર્ટ ૩, પૃ. ૮૯-૯૦માં પ્રકાશિત છે કે –
"शकनृपकालातीतसंवत्सरेषु सप्तसु चतुरशीत्यधिकेषु वैशाखपंचम्यां आचारटीका दृब्धेति ।।
शीलाचार्येण कृता गंभूतायां स्थितेन टीकैषा ।
सम्यगुपयुज्य शोध्या मात्सर्यविनाकृतैरायः ॥” આગમેદય સમિતિ તરફથી સં. ૧૯૭૩માં પ્રકાશિત એ આચારાંગ– ટીકામાં ઉલ્લેખ છે કે –
" ब्रह्मचर्याख्यश्रुतस्कन्धस्य निर्वृतिकुलीनश्रीशीलाचार्येण तत्त्वादित्यापरनाम्ना वाहरिसाधुसहायेन कृता टीका परिसमाप्तेति । . શબ્દ”
સૂત્રકૃતાંગસુત્રની ટીકાના અંતમાં પણ શીલાચાર્યના નામ સાથે સહાયક વાહગિણિના નામનો નિર્દેશ છે–
" समाप्ता चेयं सूत्रकृतांगसूत्रस्य टीका। कृता चेयं રીઢાવાળ વાદરિ -સાથેન ” –પિ. રિ. ૩, પૃ. ૭૦
૧૨૬૦૦ શ્લેક–પ્રમાણુ પ્રાકૃત ૨૩ષ્પન્ન-મહાપુરિસર (તુવેરાનમહાપુરુષવરિત)ની તાડપત્રીય પ્રતિ મહારાજા કુમારપાલના રાજ્યકાલમાંસં. ૧૨૨૭માં લખાયેલી જેસલમેરના બડાભંડારમાં વિદ્યમાન છે, તેને ઉલેખ અમે જેસલમેર ભં. ગ્રન્થસૂચિપત્ર(પૃ. ૩૯. ગા.ઓ.સિ. નં. ૨૧ સન ૧૯૨૩)માં દર્શાવેલ છે, તથા ત્યાં અપ્રસિદ્ધગ્રન્થ-ગ્રન્થકૃપરિચય પૃ. ૪૩-૪૪માં પરિચય કરાવતાં બહથ્રિપનિકાનો ઉલ્લેખ દર્શાવ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org