________________
અદભિષેક-વિધિ
[ s ] મનુષ્યને ઉચિત એવા અલકારાવડે અલ્પમાત્ર પણ અલંકૃત કરવા જેવું નથી; પરંતુ ‘ અલંકાર કરનારને (ચડાવનારને) જ તેવા પ્રકારના અલંકારાનાં દર્શીનથી ઉત્પન્ન થયેલ અત્યંત વિશિષ્ટ પરિણામથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે,” આથી અલંકાર વગેરેથી આશ્રિત કરવામાં આવે છે. ૯.
[ ગાથા ] અન્યઢાકૃત-૫-મસ્ક્વેટામય-પવિત્રાસ્ય | स्नान - कथाsपि विरुद्धा, विशेषतो वीतरागस्य ॥ १०
[ ં. ] f વાયત્ । ફ્રેંચ મ:, શ્વેÆ ધર્મેનજમ્, आमयश्च व्याधिः; ते अपाकृता निरस्ता येन स अपाकृत- पङ्कप्रस्वेदामयः, पवित्र शुचि गात्रं यत्य स तथा । વાત-વ प्रस्वेदामयञ्चासौ पवित्र - गात्रश्च स तथा तस्य । पङ्काद्यपनयनार्थं पवित्रगात्रार्थं च स्नानमिष्यते, तदेकमपि कारणं यस्य न तस्य स्नानकथाऽपि विरुद्धा, किं पुनः स्नानम् ?, विशेषतो वीतरागस्य સ્નાન-થાવિ વિદ્ધેત્તિ સમ્બન્ધઃ ॥[o॰ ॥ ]
( ગૂ. અ. ) અને ખીજું, જેણે મલ, પરસેવા અને વ્યાધિએ દૂર કર્યા છે એવા પવિત્ર ગાત્ર(શરીર)વાળા, અને ખાસ કરીને વીતરાગને સ્નાનની કથા પણ વિરુદ્ધ ગણાય.
[ મલ વગેરે દૂર કરવા માટે અને શરીરને પવિત્ર કરવા માટે સ્નાન ઇચ્છવામાં આવે છે, જેને તેમાંનું એક પણ કારણ ન હેાય તેવા વીતરાગને સ્નાનની વાત પણ વિરુદ્ધ ગણાય, તે પછી સ્નાન(ક્રિયા) માટે શું કહેવું?] ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org