________________
[८४]
વાદિવેતાલ–વિરચિત (ગૂ. અ ) હે ભગવન્ ! કુંકુમવડે હૃદયને આલાદ કરનારી, તથા ચંદનની ચર્ચા(સ્તબકે-ટપકાં)થી પૂજાયેલી એવી તમારી પ્રતિમા, જાણે સંધ્યા સમયનાં શરઋતુનાં વાદળાંવાળું આકાશ હોય તેવી જણાય છે, તેને કૃતિજન(પંડિત-સુશો) પૂજે છે.
[ સંધ્યા–સમયનાં વાદળાં કેટલાંક લાલરંગવાળાં હોય છે, અને શરતમાં સ્વાભાવિક રીતે કેટલાંક સફેદ(ધળાં) હોય છે; આથી તેથી યુક્ત આકાશને કુંકુમથી વિલેપન કરાયેલી અને ચંદનનાં સ્તબકે (તિલકે)થી પૂજાયેલી જિન–પ્રતિમા સરખું साव्यु छ.] १.
उपनयतु 'भगवंस्ते शान्तमत्यन्तकान्तं,
सर[स]सुरभिगन्ध-लीढलीनद्विरेफम् । सकलभुवनबन्धोबन्ध-विध्वंसहेतोः,
मृगमद-मदपट्टोद्भासि वक्त्रारविन्दम् ॥ ७ [पं. हे भगवन् ! सकलभुवनबन्धोर्भवतः वक्त्रारविन्द मुखपद्मं संसारोच्छेदम् उपनयतु आनयत्(तु) — भव्यानाम् ' इति शेषः । किंभूतम् ? शान्तं राग-द्वेषानुषङ्गि-दृष्ट्यभावात् , अत्यन्तकान्तं नितान्त-कमनीयमत्यन्तरूपातिशयात् । सरसो यः सुरभिगन्धः स आलीढः आस्वादितो यैस्ते तथा सरस- सुरभिगन्धा. लीढा लीना द्विरेफा यस्मिन् वक्त्रारविन्दे यत् तथा। बन्धस्य अष्ट प्रकारकर्म-निगडस्य विध्वंसो विनाशस्तस्य हेतुः कारणम् । हेतुशब्दः स्वलिङ्ग एव स्थित.४ । अथवा सकलभुवनबन्धोरिति
१ ता. भगवांस्तं । २ ता. बंधो ! ३ ता. सरसि । ४ ता. तो।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org