________________
[४८]
વાદિવેતાલ–વિરચિત अशेषभुबनान्तराश्रितसमाजखेदक्षमो,
न चापि रमणीयता मतिशयीत तस्यापरः । प्रदेश इह मानतो निखिललोक-साधारणः,
सुमेरुरिति तायिनः स्नपनपीठभावं गतः ॥ ५
-
-
[पं. ] तायी भगवान् सकलभव्यलोकतायनात् पालनात् तस्य, सुमेरुरिति कृत्वा स्नपनपीठभावंगतः म्नानपीठत्वं गतः । किं कृत्वा ? दर्शयत्यशेषाणि यानि भुवनान्तराणि तदाश्रितो यः समाज: संघातस्तेन यः खेदः तत्क्षमो नापर: प्रदेशः, न चान्यः परप्रदेशः, तस्य या रमणीयता रमणीयत्वं तामतिशयीत जयेदतिशयेन रमणीयो भवेदित्यर्थः । इह जगति मानतः प्रमाणेन निखिललोकसाधारण:२ अधोलोक-मर्त्यलोकोप्रलोकोपभोग्यस्त्रिष्वपि लोकेषु गत इत्यर्थः । अन्ये त्वाहु:- 'प्रदेशो योजनलक्षः ' तत्रायमर्थःमानतः प्रदेशप्रमाणेन योजनलक्षः । एतञ्च सुधीभिरालोचनीय मिति ॥ [५॥]
(ગૂ. અ.) આ જગમાં માન(પ્રમાણ)થી સમસ્ત લોકોને સાધારણ એવે બીજે કઈ પ્રદેશ નથી (મેરુપર્વત લાખ
જન-પ્રમાણ છે, તેથી અલેક, મર્યલક અને ઊર્ધ્વક એ ત્રણે લેકમાં વસનારાને ઉપગ્ય હાઈ સર્વ-સાધારણ છે), સમસ્ત ત્રણે ભુવનના આશ્રિત સમાજના (લેક–સમૂહના) ખેદને દૂર કરવામાં સમર્થ બીજે કઈ પ્રદેશ નથી અને રમણીયતામાં પણ તેનાથી વધે તે બીજે કઈ પ્રદેશ નથી, તેથી એ અત્યંત રમણીય સુમેરુ-પત, સકળ ભવ્યલેકના પાલક એવા ભગવાનના સ્નાત્ર–પીઠપણાને પામ્યા છે (સ્નાત્ર–પ્રસંગે આધારભૂત બન્યા છે.) પ. १ ता. मयात् । २ ता. णो।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org