________________
[४०] આચાર્ય છવદેવસૂરિ–રચિત विलिप्तं विस्फुरित-देह-प्रभा-समूहेनेव विलिप्तं नमतेति सम्बन्धः ॥ १ ५३ ।।
(शू. स.) भनीङ२ पासात५-८.भी (प्रभातना सूयनी પ્રભા) જેવા અનર્ગલ કુંકુમ(કેસર )ના રસ વડે, જાણે કે વિસ્કુરાયમાન ( ચમકતી) પોતાની દેહ-પ્રભાના સમૂહવડે વિલેપન કરાયેલા હોય–તેવા જણાતા, જિનને તમે નમન કરે.
[गाथा ] णिवत्तिय-मज्जण-सुर-सरिच्छ-णेवच्छ-वढिय-च्छायं । जयभूसणं विभूसिय-भूसण-सोहं जिणं नमह ॥ ५४ ॥
[पं.] गाथा। निर्वर्तित-मज्जनकार्यश्चासौ सुरसदृश-नेपथ्यश्च । नेपथ्यं वस्त्रालङ्कारादिरूपम् , तेन वर्धिता वृद्धिं गता छाया यस्य तमेवम्भूतं जिन जगद्भूषणं जगत: भूषण, तथा विभूषिता भूषणशोभा येन । एतदुक्तं भवति- कटकादीनि भूषणानि, तान्यपि भूषितानि; तमेवम्भूतं जिन 'नमत' इति क्रिया सर्वत्र सम्बन्ध. नीया ।। २ ५४॥
(गू. . ) भनु स्नात्र-आय २४ गयु छ तेवा, सुर (દેવ)-સદશ નેપથ્ય (વસ્ત્ર, અલંકાર વગેરે )વડે જેમની કાંતિ વિશેષ વધેલી છે તેવા, તથા ભૂષણેથી વિભૂષિત થયેલા–એમ નહિ, પરંતુ જેમણે ભૂષણોને શેભાથી વિભૂષિત કર્યા છે તેવા, જગદુ-ભૂષણ ( “જગત્ ”ના શ્રેષ્ઠ ભૂષણ જેવા) જિનેને તમે નમન કરો. ૫૪
१ ता. ५२ । ता. ५३ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org