SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ અદેયાત્મપત્રસાર ૩. દાસ્ય, સખ્ય વડે દ્રવ્ય નિક્ષેપની અને ૪. આત્મનિવેદન વડે ભાવ નિક્ષેપની ભક્તિ થઈ શકે છે. પહેલા છ પ્રકાર દ્રવ્ય નમસ્કારરૂપ અને છેલ્લા ત્રણ પ્રકાર ભાવ-નમસ્કારરૂપ કહી શકાય. દાસ્યભકિત આજ્ઞાપાલનરૂપ તથા સખ્યભકિત નેહવાત્સલ્યરૂપ અને આત્મનિવેદનભક્તિ સર્વસમર્પણરૂપ છે. વ્યનિક્ષેપ ભૂત–ભાવિઅવસ્થારૂપ છે. ભાવિઅવસ્થામાં ચતુર્વિધસંઘ પણ ગણી શકાય અને તેની ભકિત પણ દાસ્ય–સખ્યરૂપ બની શકે. આ વસ્તુ વિચારણા માટે રજૂ કરી છે. આ રીતે સમન્વય કરવાથી સમગ્ર ભક્તિશાસ્ત્રો ચાર નિક્ષેપાવડે થતી અરિહંતની ઉપાસનામાં સમાઈ જાય છે. પ્રમાને ધામ' તથા 'नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः।' અર્થ -પ્રમાણ અને નચેથી અધિગમ (બેધ=સમ્યગબેધ) થાય. છે તથા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-આ ચાર નિક્ષેપ વડે સર્વ પદાર્થોની વિચારણા થાય છે. એ શ્રીતત્વાર્થનાં સૂત્ર થડા શબ્દોમાં કેટલી ગંભીર વસ્તુનું નિરૂપણ કરે છે, તે પણ ખ્યાલમાં આવે છે. અધિગમ એટલે જ્ઞાન માટે તેમ ભક્તિ માટે પણ નિક્ષેપની આવશ્યકતા બતાવે છે. R ભ (૧૪) પોંડવાડા. તા, ૨૮-૯-૭૧. આસો સુ. ૮ (૧) “નમસ્કાર સ્વાધ્યાય પ્રાકૃત-વિભાગ, પૃ. ૭૩ની પંકિતઓ જોઈ “જિલ્લા ..તૈકુ વિ ૩૪તા.......” યોગ્યતાના પ્રકર્ષને પામેલાને નમસ્કાર, એ અર્થે સુસંગત છે. (૨) “નમો રિહં તાળ” એમ ત્રણ પદો અલગ પાડીને અર્થ કર્યો છે, તેની અપેક્ષા નીચે મુજબ છેઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy