________________
માર્ગના સ્વરૂપ વિશે ગુરુ દ્વારા થયેલા ચિત્તનથી સમાપ્ત કરવામાં આવ્યું છે – જે પત્ર-સંકલન કરવામાં જળવાયેલા ઔચિત્યને વ્યકત કરે છે.
આ ૧૭૦ પત્રોમાં સ્વાધ્યાયની પ્રચુર સામગ્રી પ્રાપ્ત થાય છે. અંગત પડ્યો છે એટલે સ્યાદ્વાદ-દષ્ટિએ મુકત–મને વાંચનારને અવશ્ય ઉપયોગી થશે.
દુર્લભ માનવ-ભવમાં સર્વ પ્રકારનાં શ્રવણ, વાંચન, મનન આદિને સાર જીવનમાં આરાધના પ્રગટે એ જ હોઈ શકે; તેથી મુમુક્ષુઓને આ સંશોધનાત્મક તત્ત્વ-પ્રકાશમાંથી અધ્યાત્મસાધના માટેનું પાય મળી રહે તે આ પ્રકાશન પાછળ લેવામાં આવેલે સર્વ પરિશ્રમ સાર્થક થશે. - આ પ્રકાશન માટે શ્રી ચન્દ્રકાન્તભાઈને તથા પુસ્તક તૈયાર કરવામાં લીધેલા પરિશ્રમ માટે શ્રી ગિરીશકુમાર પરમાનંદ શાહને ધન્યવાદ આપું છું.
પરમ પૂજ્ય ગુરુ ભગવંત તથા મુરબ્બી શ્રી અમૃતલાલભાઈ બંનેને પરિચય મને પ્રાપ્ત થયેલ હોવાથી “અધ્યાત્મપત્રસારના સ્વાધ્યાયથી મને તે લાભ જ થયા છે, સર્વને લાભ થાઓ –એ પ્રથુ છું.
32
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org