SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ “પ્રેમલક્ષણા ભક્તિના દશ ભેદ, ઉપરાંત વિવિધ દેશોમાં દર્શાવેલ ભકિતમાહાત્મ્યના ઉલ્લેખો પણ અહીં જોવા મળે છે. આ પ્રકરણના અન્તિમ પત્રમાં “જિનેન્દ્ર ભકિતનાં કેટલાક પડ્યો દ્વારા “ભકિતનું માહાસ્ય સંક્ષેપમાં વ્યકત કરી – આ વિષયની ચર્ચા પૂર્ણ કરેલ છે. [૧૬] વિપશ્યના – સાધના (પૃષ્ઠ : ૧પ૩ થી ૧૬૩) [અ૬ + ભ ૬ = ૧ર પત્રો]. - “TTrt રત' અર્થાત્ “પ્રાણ-અપાનની સ્મૃતિ –– ધ્યાન માટેની આ બદ્ધ-પ્રક્રિયા (Zen Theory) “ઉત્તરાધ્યયન-સૂત્ર'માં પણ મળે છે તથા ‘કાયોત્સર્ગમાં આ પ્રક્રિયાનો સમાવેશ થઈ જાય છે ઇત્યાદિ હકીકતો આ પ્રકરણમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ડૉ. ગોપીનાથ કવિરાજ આ ‘આનાપાન સતિને માટે મળતાં આવે તેવાં “અજપાજપ”, “હંસવિદ્યા, “આત્મમંત્ર', “પ્રાણયજ્ઞ’ આદિ નામેને ઉલ્લેખ કરે છે તે આ ધ્યાન–પદ્ધતિનાં ભારતીય પરંપરામાં રહેલા બીજે ખેળવા માટે મનનીય છે. ‘ ” તથા “મથું નોમ! મા vમાચા'માં રહેલું ભાવ-સામ્ય સતત જાગૃતિ માટે સાધક માત્રને પ્રેરક બને તેવું છે. વિપશ્યના-સાધનામાં “શબ્દને સ્થાન નથી, તેથી જ શબ્દ અથવા શ્રુતજ્ઞાનનું મહત્વ સમજાવતાં અહીં કહ્યું છે કે – “શબ્દ”નું આલંબન લેવામાં ન આવે ત્યાં સુધી “પૂર્ણતાની પ્રાપ્તિ અશક્ય છે તે સિદ્ધ કરવા માટે જ કેટલાક પત્રમાં જુદી જુદી દષ્ટિએ “શબ્દ પર વિચારણું કરવામાં આવી છે. જિન-ભક્તિમાં જે શબ્દોનો મહિમા વર્ણવાય છે તેનું હાદ સમજવા માટે તે નિરૂપણ મહત્ત્વનું છે. તેવી જ રીતે “રતિ ટ્રાન'ના ચાર પ્રકાર–(૧) કાયાનુપના , (૨) વેદનાનપશ્યના, (૩) ચિત્તાનુપશ્યના અને (૪) ધમનુપયના વિશે “મgrષતિદ્દાન-પુર” અને “કાનપાનાતિકુત્તના આધારે આપવામાં આવેલી માહિતી જિજ્ઞાસુઓને માર્ગદર્શક બને તેવી છે. 24 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy