________________
દ્વિતીય પત્રમાં મયણાસુંદરીને ભાલાસની હકીકત તથા શ્રીહરિભદ્રસૂરિના ત્રીજા પંચાશક અને શ્રીમહાનિશીથસૂત્રના આધારે વિસ્મય' વિશે ચર્ચા છે.
તૃતીય પત્રમાં “શ્રીમહાનિશીથસૂત્રમાં આપેલી વિનપધાનની વિધિ પરથી તૈિયાર કરેલી વિસ્મય –પુલક–પ્રમેદ–પ્રધાન અમૃતકિયાની ૩૦ સપાનવાળી એક બસપાનમાલિકો” છે – જેમાં “
વિસ્મય–ગની હકીક્ત શિવપંથમાંથી તથા રસ–શાસ્ત્રમાંથી સંકલિત કરી ટિપ્પણીકા સહિત આપવામાં આવી છે.
[૧૫] ભક્તિમાર્ગ (પૃષ્ઠ: ૧૪૫ થી ૧પર)
[અ ૬+ ભ ૨ = ૮ પ ] ભક્તિને ઉદ્ગમ ભીતિથી કે “પ્રીતિથી? “ભક્તિમાર્ગ અને કિયામાર્ગ વચ્ચે સંબંધ છે? ઈત્યાદિ અને પર તર્કસંગત વિચાર કર્યા પછી “ભક્તિ” એટલે શું? – તે સમજાવતાં આ પ્રકરણમાં અનેક મહત્ત્વપૂર્ણ વિધાને કર્યા છે, જેમ કે - “કર્મ ટળી શકતાં નથી, પરંતુ ‘ભક્તિથી કર્મફળ ભેગવવાના ધેર્યની પ્રાપ્તિ થાય છે. ભાગવતી ભક્તિ પરમ આનંદ અને સંપદાનું બીજ છે.” “સંકલ્પ-વિકલ્પ” ટાળવા માટે “ભક્તિમાર્ગ એ ટૂંકે રસ્તે છે.” “ભક્તિની શરૂઆતમાં, ‘રાડની ભાવના રહે છે અને અંતે “રોડÉ–ભાવ આવે છે.”
જેન-દષ્ટિએ “ભક્તિમાં “જ્ઞાનની અને “ઉપાસનામાં “કિયાની પ્રધાનતા દર્શાવી; “ભક્તિભાવ – પિષક – ક્રિયાનું મહત્વ જણાવ્યું છે.
મૈત્રીની જેમ “ભક્તિ પણ “મધુર-પરિણામ છે, તેથી “શાંતરસ'ના આવિર્ભાવમાં તેની આવશ્યકતા સ્વીકારેલી છે. “મધુર-પરિણામ' એટલે જ ‘સામયિકને પ્રથમ-વિભાગ ‘સામ” તથા “નમો'પદ એટલે જ “ભક્તિ
મધુર-પરિણામ– જેને શ્રીઉપાધ્યાયજી મહારાજ “પરમાનંદનું બીજ કહે છે.
ભકિતાને અધ્યાત્મિક-ભેજન” તરીકે ઘટાવતું વર્ણન તથા પુષ્ટિમાર્ગમાં દર્શાવેલ “ભકિતની વ્યાખ્યાઓ અને તેના પ્રકારનું સુંદર રીતે કરેલું વર્ણન અંતિમ પત્રમાં દષ્ટિગોચર થાય છે. કવિ દયારામે સૂચવેલા
23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org