________________
ચતુષ્પાદ–બ્રહ્મ
૧૮૩
એટલે સમાધાન થઈ જશે. ત્યાં જે સમાધાન છે, તે સાંખ્ય-દર્શનની શૈલીથી છે. શૈલી ભલે બૌદ્ધ હોય કે સાંખ્ય તેથી વસ્તુ સ્વરૂપમાં ભેદ થતું નથી.
પાતંજલગસૂત્ર, સમાધિપાદ, સૂત્ર-૪૧ માં આનું વર્ણન છે.
તંત્રલોકમાં પ્રમેયર, પ્રમાણે, “પ્રમાતા”, “પ્રમા વગેરેનું વર્ણન સંવિશ્ચકમાં છે. તે આ સાથે મળતું છે.
પ્રમેય એટલે “ચંદ્ર”, “પ્રમાણુ” એટલે “સૂર્ય”-એ બે જાય એટલે કે “પ્રમેય” “પ્રમાણમાં અને “પ્રમાણ” “પ્રમાતામાં લીન થઈ જાય, ત્યારે “સુષુપ્તિ આવે, તે “સુષુણ્ણ – સ્વરૂપ છે.
ગ્રાહ્યગ્રાહકભાવ' જાય ત્યારે જ “સુષણ”માં “સૂર્મધ્વનિ સાથે સંબંધ થાય.
અહીં ગ્રહણ – દશમે દ્વારે પહોંચાડવાનું વગેરે જે આપણે બેલીએ છીએ તે “ગ્રહણ લૌકિક અર્થમાં છે, શાસ્ત્રીય અર્થો જુદા છે.
જે “ગ્રહણ કરેલું હોય તે જ્યારે ઉત્તરોત્તર વિશુદ્ધ - અવસ્થાને “ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય, ત્યારે તે જ “પર” કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org