________________
વિપશ્યના-સાધના
૧૫
અ.
(૧૩૫)
તા. ૩૦-૧૦-૭ર વિપશ્યના-સાધના= આંતષ્ટિએ અવકન કરવું
વિશેષરૂપથી દેખવું એટલે કે “નામ” અને “રૂપ વગેરેના અનિત્ય, દુઃખકારક અને અનાત્મક સ્વભાવવાળા સ્વરૂપને સાક્ષાત દેખવું એ (9424011* in-sight meditation E.
આ સાધનાના ચાર મહત્ત્વના સ્તંભ છેઃ- (૧) આનાપાન સતિ. (૨) વિપશ્યના, (૩) બ્રહ્મવિહાર+ અને (૪) તે બધાના સમગ્ર પરિણામરૂપે ક્ષણમાં જીવવાની કળાની ઉપલબ્ધિ.
ડે. ગેપીનાથ કવિરાજ આ આનાપાન સતિને “અજપાજપકહે છે અને તે “અજપાજપ – હંસવિદ્યા, આત્મ-મંત્ર, પ્રાણયજ્ઞ એવા વિવિધ નામે વૈદિક, પૌરાણિક અને તાંત્રિક સાહિત્યમાં નિર્દિષ્ટ છે.* આપણે ત્યાં તેનાં બીજકે તે જરૂર છે.
*વિપશ્યના- તત્ત્વનું યથાર્થ જ્ઞાન કરનારી પ્રજ્ઞા.
- યથાપૂરતવારિજ્ઞાનમાવા ઘણા વિપશ્યના – સાધનાના પાંચ પ્રકાર નીચે મુજબ છે – 1. રૂ૫ = Body-corporeal processes. 2. વેદના = Feeling, sensation. 3. સંજ્ઞા = પદાર્થમાત્રની કલ્પના. જે માનસિક શક્તિ વડે તેમનું સ્વરૂપ
આપણને બીજાથી જુદું લાગે છે તે શકિતનું નામ સંજ્ઞા. 4. સંસ્કાર = જયલરિ– Body function. 5. વિજ્ઞાન = તેના છ ભેદ છે. ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, જિહવા, કાય અને
મન – છ આયતન. +46-air-Sublime States, Divine Abodes, having meditations on loving Kindness (tail ), Compassion, ( 31394), Sympathetic ( gftar) and Equanimity ( HTETRY ).
૪ જુઓ – “મારતીય સંસ્કૃતિ સૌર સાધના’, પ્રથમ-a, -૨૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org