________________
૧૪૬
અધ્યાત્મપત્રમાર્
છે-જેવું કરો તેવું પામો છે, જ્યારે ‘ભક્તિમાર્ગ'માં પરમેશ્વર પાસે ક્ષમા માગવાની હાય છે. તેા શું ‘ભક્તિ'થી કર્મનાં ફળ ટળી શકે છે? ના, કર્મને અટલ-નિયમ ટાળી તો શકાતા નથી, પરંતુ કર્મનું ફળ ભોગવવાનું ધૈર્ય ભગવાન આપે છે. મૂરું કામ કર્યું તે એનું ફળ તેા નિહ ટળે પણ ચિત્ત ઉપર તેની અસર સવાર ન થઈ જાય એટલું ધૈર્ય આપણામાં આવી જાય તો માનવું કે આપણે બચી ગયા. ‘ ભક્તિ દ્વારા ભગવાન આપણને કર્મફળના ભયમાંથી બચાવે છે.
દાખલા તરીકે, મનુષ્ય ખીમાર થાય છે. રોગ આવતાંવેંત મનુષ્ય એકદમ હિંમત હારી જાય છે, પણ જો તે ‘ભગવદ્-ભક્તિ’ના આશ્રય લે તે તેનું ચિત્ત પ્રસન્નતા અને આનંદ અનુભવે છે. રાગદ્વારા પેાતાની શુદ્ધિ થઈ રહી છે એમ તે વિચારે તે પીડા તે થાય છે પણ અને એને અનુભવ નથી થતા; બલ્કે ‘હું પ્રભુ પાસેથી કંઈક પામી રહ્યો છું’– એમ તે રાગી અનુભવે છે. ભગવાનની તાદૃશી શક્તિ પર આરાધકની આવી શ્રદ્ધા એ જ ‘ભક્તિ’–આપણે ચાહીએ તેવું વરદાન આપણને મળે એવે અથ ભક્તિ”ના થતા નથી. કર્મબંધની ચાજના અનુસાર આપણને સુખ કે દુઃખના တို့ અનુભવ થાય તેમાં ભગવાનની દયારૂપ તાદૃશી શક્તિ જ કામ કરી રહી છે. ‘સુખ કે દુઃખ અને દ્વારા આપણું ભલું જ થઈ રહ્યું છે’– એવા દૃઢ વિશ્વાસ એ જ ‘ ભક્તિ’ છે.
節
( ૧૨૪ )
અ
તા.
સર્વે સ‘કલ્પ – વિકા તજવાથી પરમાત્મપદની ભાવના થાય છે. આ દૃશ્ય જગતનું વિસ્મરણ થયા વિના સંકલ્પ – વિકલ્પ ટળે નહિ તે અર્થ ‘ભક્તિમાર્ગ ’– એ ટૂંકા રરતા છે. ભક્તિ’થી વિકલ્પો, વિક્ષેપા શમે છે અને કહ્યું છે કે ‘ ભાગવતી – ભક્તિ પરમ આનંદ અને સંપદાનું ખીજ છે'. ‘ સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ’– એને જ્ઞાનીઓએ પરમ – ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્ય સૂચવે છે; જેથી સર્વ-પ્રાણી વિષે પેાતાનું દાસત્વ મનાય છે અને પરમ – ચાગ્યતાની પ્રાપ્તિ થાય છે.
ભક્તિ’ની શરૂઆતમાં ‘રાતોડક’- હું દાસ છું’– એ ભાવના રહે છે. પછી ‘સોડ,
6
Jain Education International
-
સત્પુરુષરૂપ પરમાત્માને ભાવ આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org