________________
(વસ્મય
૧૦૦
૧૩૯
(૨) સ્તુતિને ઉચ્ચાર કરતાં અથની વિચારણા, (૩) આરાધ્ય પ્રત્યે બહુમાન, (૪) વંદનની તક બદલ હુદયમાં આનંદ અને (૫) ભવભ્રમણને ભય.
આ પાંચેય લક્ષણે “અમૃત-ક્રિયાનાં છે, તે રાસની ઉપરની ઢાળમાં મળે છે.
“પંચાશકમાં વિશ્વ' એટલે “વિસ્મય છે અને રાસમાં વિસ્મય, પુલક અને પ્રમેદ' – એમ ત્રણ છે. તે તે તે સંચારી ભાવે કયારે કયારે થાય તે શોધું છું.
મહાનિશીથ'માં ઉપધાન તપમાં “પ્રથમ–અધ્યયન કેવી રીતે ગ્રહણ કરવું–તેના વિવરણમાં નીચે પ્રમાણે છે
૧. પ્રફુલ્લિત રમાવલી (પુલક), ૨. વિકસિત વદનકમલ (વિસ્મય), ૩. પ્રશાન્ત સૌમ્ય અને સ્થિર-દષ્ટિ, ૪. સંવેગથી ઉછળતા અચિત્ય શુભ-પરિણામ વિશેષ અને પ. ઉલ્લસિત આત્મવીર્ય અને વૃદ્ધિ પામતે પ્રદ.
અ.
.
' (૧ર)
તા. ૨-૫-૧૯૬૯ નમસ્કાર – મહામંત્રીના પ્રથમ–પદની અનુપ્રેક્ષા ચાલુ છે. હમણું શ્રીમહાનિશીથસૂત્રમાં “વિનપધાનની વિધિ આપી છે તે ઘટાવવાને પ્રયાસ કરું છું. તે ઉપરથી એક વિસ્મય-પુલક-પ્રભેદ-પ્રધાન અમૃતકિયાની ૩૦ સપાનની એક “સોપાનમાલિકા તૈયાર કરી છે – તે આપને આ સાથે મેકલું છું તેમાં ભૂલ હોય તે કૃપા કરી જણાવશોજી.
આ પાનમાલિકાના “વિસ્મય–ચોગ'ની હકીકત શૈવપંથમાંથી લીધી છે અને બીજી વિગતે રસ-શાસ્ત્રમાંથી છૂટક છૂટક લીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org