________________
ત્યાર બાદ લેાગસ્સ’–સૂત્ર માટે ઉપસ્થિત થતા કેટલાક ફૂટ-પ્રશ્નોના ઉલ્લેખે! મળે છે; જેના વિશે થયેલા વિશેષ પત્ર-વ્યવહારની અનુપલબ્ધિ જિજ્ઞાસુને સાલે તેવી છે.
‘સાડાત્રણ કલા’ અને ‘કુંડલિની-શક્તિ’ આદિનું રહસ્ય સમજાવતાં ઘણા પત્રામાં અનેક રીતે સાડાત્રણની સંખ્યાનું મહત્ત્વ બતાવી કુંડલિનીશક્તિના સાડાત્રણ વલયને ‘ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા ‘સમતા-ભાવ’ના સૂચક તરીકે ઘટાવ્યા છે – તે સાધનાની દૃષ્ટિએ મહત્ત્વનું ચિંતન છે.
‘લાગસ’– સૂત્ર ‘હિરણ્યગર્ભની ઋચા' સામે છે – એ ઉલ્લેખની નોંધ લેતાં એ ખેદ થાય છે કે આ ઋચા ખાળી પાદનોંધમાં આપી શકાઈ નથી.
*
અગાઉના પ્રકરણમાં શરૂ થયેલ · Grace ’ અને · Gratitude ’ વિશે વિશેષ પ્રકાશ પાડતી વિચારણા ઉપરાંત ઈશાનુગ્રહના સિદ્ધાન્તની ચર્ચા' – આ પ્રકરણનું એક મહત્ત્વપૂર્ણ અંગ બની રહે છે.
આધિ’ અને ‘સમાધિ’નાં સ્વરૂપ દર્શાવી; સાકાર-પરમાત્મા અને નિરાકાર-પરમાત્મા સાથે સંબંધ સ્થાપવાની કલાનું માર્મિક વર્ણન અહીં પ્રાપ્ત થાય છે.
તત્પશ્ચાત્ સક્રિયાઓના સંરક્ષણ માટે રૂઢિમાત્રથી ચાલી રહેલી ક્રિયાઓમાં પ્રાણ પૂરવા કેવી વિચારણા કરવી જોઈએ તથા રૂઢિમાં રહેલા ઉપકારના અંશનું કેવી રીતે ગ્રહણ થઈ શકે – તે સૂચન ધ્યાનમાં લેવા જેવું છે.
અંતમાં ‘લોગસ્સ’– સૂત્રની છઠ્ઠો ગાથાની વિશેષતાઓને પાતંજલચોગ’ની પરિભાષામાં સમજાવવાના પ્રયાસ થયેા છે. વળી, ‘લાગસ’-સૂત્રમાં લયયેાગ”ના સંકેત રહેલા છે-તે મહત્ત્વના વિચારની નોંધ લેતાં ‘લેગસ્સ’– સૂત્ર પર આ અપેક્ષાએ થયેલા અ-ઘટનની વિગતા નથી મળી તે જાણીતા ખેદ્ઘ થાય છે.
낢
[૩] ‘ ઉવસગ્ગહર’– તેાત્ર ( પૃષ્ઠ : ૪૧ થી ૬૪)
૧૭ પત્રો ]
આ પ્રકરણમાં ક્રિયા, ભક્તિ અને જ્ઞાન સિદ્ધ કરવાના ચમત્કારિક ઉવસગ્ગહર’– સ્તોત્ર વિશે તંત્ર અને મંત્ર શાસ્ત્રના આધારો લઈ ને ગહન
Jain Education International
[અ. ૧૦ + ભ, ૭
13
=
For Private & Personal Use Only
www.jainelibrary.org