________________
૧૧૮
અાત્મપત્રસાર નહીં પણ લેક ૧૮થી ૨૮માં આપી છે અને તેમાં કેવળ અનાહત નથી પણ અનાહત, પ્રાણચાર અને લક્ષ્યમાંથી અલક્ષ્યમાં જવાનું ધ્યાન છે.
UR અ.
(૧૬)
તા. ૨૨/રપ-૨-૬૯ સંગીતપનિષદુસદ્ધાર’–આ ગ્રંથ હમણાં ગાયકવાડ એરિએન્ટલા સિરિઝમાં છપાયો છે અને પ્રકાશિત થયા છે. તેના કર્તા જૈન વાચનાચાર્ય શ્રી સુધાકલશ નામે હર્ષપુરીય ગચ્છના આચાર્ય છે. ગ્રંથ તેમના પિતાના સંગીતે પનિષદ્ નામના બૃહગ્રન્થના સારરૂપે છે. મૂળ ગ્રંથ મળતું નથી પણ આ મુનિ શ્રીપુણ્યવિજયજીને પ્રાપ્ત થયે તે સાર હૈ. સંડેસરાને આપી છપાવ્યું છે. ગ્રંથ સંગીત વિષે પ્રકાંડ વિદ્વતાપૂર્ણ માહિતી આપે છે પણ તેમાં “નાદ’નું પ્રથમ–પ્રકરણ છે, જેના ૩૦ શ્લોક છે. પિતાના શુક્રથી અને માતાના શેણિતથી ગર્ભને સંભવ થાય છે. તેમ શિવરૂપ પિતા અને શક્તિરૂપ માતાના સમાગમથી જે પંચભૂતમય પિંડ થાય છે તે “નાદ છે; તે પંચવિધ છે:-(૧) અતિસૂક્ષમ, (૨) સૂક્ષ્મ, (૩) પુષ્ટ, (૪) અપુષ્ટ અને (૫) કૃત્રિમ.
શબ્દના પાંચ પ્રકાર છે -(૧) આહત, (૨) અનાહત, (૩) દંડાહત, (૪) કરાહત અને (૫) અવઘાતજ.
આ પ્રમાણે ડોક ભાગ પણ “નાદ સમજવા માટે બહુ ઉપયોગી છે. તેમાં પ્ર૪–૪ ની પાદોંધમાં આઠ લેક આપ્યા છે તે “નાદની–ઉત્પત્તિ માટે બહુ ઉપયોગી છે.
તેવા જ લેકરૂપે દુહાઓ ગેરક્ષ – ગ – મંજરી” નામની પુસ્તિકામાં મળે છે, તેમાં પૃષ્ઠ-૪૧ પર કહ્યું છે કે
“તવ અપાન વાયુ આપે થિર રહે,
મૂલબધ કેઈયેગી લહૈ . પ્રાણુ અપાન નાદ બિન્દુ દેઈ,
મૂલબબ્ધ એકતા હોઈ છે તવ હી યેગી સિદ્ધિકે પાવૈ,
ઈચ્છા ધરૈ સહી બનિ આવૈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org