SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મપત્રસાર નવપદો એ જિનશાસનનું સર્વરવ છે – એમ જ્યારે કહેવામાં આવ્યું છે ત્યારે દેવ, ગુરુ, અને ધર્મ – એ તો તેમાં સમાવેશ પામ્યાં છે, એ અર્થમાં કહ્યું છે; “યંત્ર” કે “પરમારની દૃષ્ટિથી નહીં. અવ્યક્ત કે “અનાહત' સંબંધી વિશેષ માહિતી તાંત્રિકગ્રન્થમાંથી મળવી સંભવિત નથી. સિદ્ધચકનાં “નવ-મંડળ”; “સિદ્ધચક્રબહપૂજનવિધિની છપાયેલી પ્રતમાં પ્રાયઃ સ્પષ્ટ કર્યા છે – ૧. પ્રથમ 9 ફ્રી ઈનું ૨. નવપદનું ૩. અષ્ટવર્ગોનું ૪. ૪૮ લબ્ધિપદનું પ. ગુરુપાદુકાઓનું ૬. જયાદિ દેવીઓનું ૭. ૧૮ અધિષ્ઠાયકનું ૮. વિદ્યાદેવીઓનું ૯ યક્ષ-યક્ષિણીઓનું તે પછી બહારના વલમાં વીર, દિપાલ વગેરે છે, પણ મંડળમાં અભ્યતર આ નવ ગણાય છે. “ ના રિમૂ' લખ્યું છે– ત્યાં બધાં મંડળમાં “નવપદમંડળ”ની પ્રધાનતા – શ્રેષ્ઠતા બતાવવા માટે સમજાય છે. પૂજ્યમંડળમાં પ્રધાન-મંડળ તે છે. સિરિસિરિવાલકહા’માં ચંદ્ધાર, વત્રાલેખન, યંત્રપૂજન, વગેરે વિસ્તારથી બતાવ્યાં છે, પણ વધુ મહિમા અરિહંતાદિ નવપદો અને તેના ધ્યાનને વર્ણવ્યું છે. એનાથી સિદ્ધ થયેલ હોવાના કારણે “સિદ્ધચક્ર” મહિમાવંતુ છે, પરંતુ આ ઉપદેશ – શિલી છે; આગમ-શૈલી છે. ગ – શૈલી અને મત્ર–શૈલીની દૃષ્ટિથી “સિદ્ધચક્રના યંત્રને પ્રભાવ પણ તેટલે જ છે– એ શોધી કાઢવાનું રહે છે અને તે “તંત્ર વગેરેના ગ્રંશે જોવાથી જ મળી આવે. અ• (૮૨) તા. ૧૭-૧૦-૬૨ ગશાસ્ત્ર” અષ્ટમ – પ્રકાશના લોક૧૮ થી ૨૮ “૩ાર્ટ વિષે હેવાથી સિદ્ધચકની વૈજ્ઞાનિક સમજૂતિની જરૂર છે. આ સમજૂતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy