________________
ઘુલશાન્તિ
૧૧. મંત્રને સ્તવમાં કેવી રીતે વિદર્ભિત કરેલ છે–તેને સવિસ્તર સ્લેટ. ૧૨. “યથાગે, “ભાવયતિ” અને “શાન્તિપદના વિશિષ્ટ અર્થો.
આ સઘળાં વિધાને તપાસી, જેવા જેવા છે.
(૭૫)
તા. - લઘુશાન્તિ’માં શાન્તરસની વિચારણા – બુદ્ધિપ્રકાશ' –એપ્રિલ ૧૯૮, પૃષ્ઠ : ૧ર૬
રસ અને ધ્વનિ'ના શીર્ષક નીચે “શાન્ત-રસ’ વિષે નગીનદાસ પારેખનું આઠમું લખાણ -
“જેઓ શાન્તને નવમા રસ તરીકે સ્વીકારે છે તેઓ એને સ્થાયીભાવ શમ છે એમ કહે છે. તપ, અભ્યાસાદિ એના વિભાવે છે. કામકેધાદિનો અભાવ એના અનુભવે છે અને ધૃતિ, મતિ આદિ એના વ્યભિચારી-ભાવે છે – એમ કહે છે.”
(મૈત્રી, સ્નેહ અને વાત્સલ્યને રતિમાં સમાવી શકાય. આ પ્રમાણે આગળ ઉપર તે લખાણમાં છે).
શમ-રસમાં મતિ કેવા પ્રકારની હોવી જોઈએ તે “હેયપક્ષ એફ ગમાં આપ્યું છે અને ત્યાં “શાકુન્તલમાંથી દટાન્ડ આપ્યું છે.
અ. (૭૬)
તા. ૧૧-૫-૬૮ લઘુશાન્તિ માનાનાં, શુમાર! રિચયુ! વિ! સભ્યના કૃતિ-તિ-તિ-સુદ્ધિ-કાના ૨૦ ”
લઘુશાન્તિ'ના કલેક – ૧૦ માં દેવીના વિશેષણ તરીકે સમ્યગદૃષ્ટિઓને “તિરતિ-તિ શુદ્ધિનું પ્રદાન કરવાને ઉતમ કહી છે. સાધારણ રીતે તિથી ચિત્તનું સ્વાચ્ય, “તથી હર્ષ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org