________________
( સકલાહુ ત્’– સ્તાત્ર
ભ
( ૯ )
‘સકલાત્’ની પ્રથમ બે ગાથામાં જે વાત છે તે શ્રીઅમરચંદ્રસુરિષ્કૃત ‘શ્રીપદ્માનંદમહાકાવ્ય’ના મંગલાચરણમાં નીચે લખેલા શ્લેાકમાં વર્ણવેલ છે.
લુણાવા.
તા.
ખીજાધાન, ખીજો ભેદ તથા ખીજ પાષણાદિવડે ‘ચેાગ’ અને ઉપદ્રવોથી રક્ષણ કરવા વડે ભગવાન ક્ષેમ’કરનારા છે. બીજ એટલે સમ્યક્ત્વસમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ ‘ચોગ’ અને રક્ષરૂપ ક્ષેમ.
|| श्रीपद्मानन्द महाकाव्यम् ॥ ॥ પ્રથમ સર્પ ||
॥ બથ મારમ્ ||
अर्ह नौमि सदाऽर्हन्त्य-कारणं सकलाईताम् । स्वस्तिश्रीजयदं श्रीमन्- महानन्दमहोदयम् ॥ १ ॥
[ બધા અરિહંતાના આર્હત્ત્વના કારણરૂપ, કલ્યાણુ, લક્ષ્મી અને જય આપનાર, ઐશ્વર્યયુક્ત મહાનંદ અને મહાદય( મોક્ષ ) રૂપ અહુ બીજમંત્રને હું સદા નમસ્કાર કરું છું. ] ( ૧)
मुदाऽहमि तदार्हन्त्यं, भूर्भुवः- स्वस्त्रयेश्वरम् । यदाराध्य ध्रुवं जीवः, स्यादर्हन् परमेश्वरः ॥ २ ॥
૬૭
[પાતાલ, મર્ત્યલેાક અને સ્વર્ગલેાકના સ્વામી, અરિહંતેાના આન્ત્યને હું હર્ષવરે પૂજું છું, જેને આરાધીને જીવ નિશ્ચિત અરિહંતપરમેશ્વર થાય છે. ( ૨ )]
કાર્દન્તઃ સ્થાપના-નામ-દ્રશ્ય-માવૈશ્ચતુર્વિધાઃ 1 चतुर्गतिभवोद्भूतं भयं भिन्दन्तु * भादिनाम् || ३ ||
Jain Education International
[ સ્થાપના-નામ-દ્રવ્ય અને ભાવના ભેદોડે ચાર પ્રકારના અહિઁ ચારગતિરૂપ સંસારથી ઉત્પન્ન થયેલા ભવ્યવાના ભયના નાશ કરા, (૩)]
* પાટાન્તર-‘નિøg ’|
骟
For Private & Personal Use Only
www.jainelibrary.org