________________
અધ્યાત્મપત્રસાર
(પર)
તા. ૪-૨-૭૧ इअ संथुओ महायस!
भत्तिब्भरनिब्भरेण हिअएण | ता देव! दिज्ज बोहिं ___ भवे भवे पास ! जिणचंद ! ॥ ५ ॥
--: વિચાર કણિકા :-- ઉવસગ્ગહર'ની પાંચમી ગાથામાં ચાર સાધન છે – માર, સેવ, પત્ત અને નિજચંદ.
માસ-અનુગ્રહ કૃત્યકારી છે, એવી આપની કીર્તિ ફેલાઈ છે. તેથી તેથી હે મહાયશસ્વી !
સેવ-દેદિપ્યમાન-મહાતિધર–સૂર્યરૂપ.
[તંત્રાલેકમાં પ્રમેય, પ્રમાણ, પ્રમાતા, પ્રમા વગેરેનું વર્ણન સંવિચક્રમાં છે તે અહીં આ રીતે મળતું આવે છે --
પ્રમેય એટલે ચંદ્ર – જિનચંદ્ર, પ્રમાણ એટલે સૂર્ય- એ બન્ને મય એટલે કે પ્રમેય પ્રમાણમાં અને પ્રમાણુ પ્રમાતા (ધ્યાતા) માં લીન થઈ જાય, ત્યારે સુષુપ્તિ આવે તે સુષુમણું સ્વરૂપ છે.
ગ્રાહૃા – ગ્રાહકભાવ જાય ત્યારે જ સુષષ્ણુમાં સુસૂમધ્વનિ સાથે સંબંધ થાય.
અહીં ગ્રહણ દશમે દ્વારે પહોંચાડવાનું આદિ જે આપણે બેલીએ છીએ તે “ગ્રહણ” બાલજી માટે છે અથવા લૈકિક અર્થમાં છે. શાસ્ત્રીય અર્થો જુદા છે.
જે ગ્રહણ કરેલું હોય તે જ્યારે ઉત્તરોત્તર વિશુદ્ધ અવસ્થાને ધ્યાન દ્વારા પ્રાપ્ત થાય ત્યારે તે જ “પર” કહેવાય છે.]
ઉપર કેસમાં ગ્રાહ્ય, ગ્રહણ, ગ્રાહક વિષે સમજૂતિ ઉપરથી પ્રતીતિ થશે કે વિવંદ્ર એ અહીં પ્રમેયરૂપે ચંદ્ર છે.
‘भत्तिभरनिन्भरेण हिअएण ता देव ।' આ ગ્રહણરૂપે સૂર્ય છે. આ બે જાપ એટલે કે ચંદ્ર-સૂર્યમાં અને પ્રમાતા – શાતામાં લીન થાય એટલે કે ચંદ્રનાડી – અપાન એ સૂર્યનાડીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org