________________
૭૨ 1
[ ગ સાર–પ્રવચન : ૨૬-૨૭ સંસારથી ભયભીત છે, સંસાર તરફના પરભાવોથી થાકેલે છે ને આત્માના આનંદને અનુભવવા અહીં આવ્યું છે. હવે પરભાવથી જુદા એવા શુદ્ધ-સચેતન–પૂર્ણ આત્માને તું ધ્યાન
સચેતન”.તેમાં અચેતન નથી, શરીર નથી, કર્મ નથી. શુદ્ધ”...તેમાં અશુદ્ધતા નથી, રાગ-દ્વેષ-મેહ નથી.
પૂર્ણ”...તેમાં અપૂર્ણતા નથી, પોતે પરમાત્મસ્વરૂપ છે. –આવા સચેતન–શુદ્ધ-પૂર્ણ એવા તારા પરમાત્મતત્વને જાણશ તે તું શિવલાભને પામીશ. એને જાણ્યા વગર બીજી કઈ રીતે મિક્ષ નહિ થાય. વિકલ્પ વચ્ચે આવે તેને મિક્ષપંથમાં કાંટા જેવા બાધક સમજીને ઓળંગી જાજે, ઠરેલ ચિત્તથી...શાંત ચિત્તથી, ઉપગની ધારાને અંતર્મુખ કરીને અનુદિન તારા શુદ્ધ-બુદ્ધ આત્માને જાણ.. તારા આત્માને જ બેધિસ્વરૂપ-બુદ્ધ બનાવીને તેનું શરણું લે. બુદ્ધ પણ તું છે ને જિન પણ તું છે, સિદ્ધ પણ તું છો ને શુદ્ધ પણ તું પતે જ છે. મોહવશ આવા નિજતત્વને ન જાણ્યું તેથી તું સંસારમાં દુઃખી થયે; હવે આવા નિજતત્વને તું જાણ જેથી માક્ષસુખને પામીશ.
આ, અમે તને સુખનો પંથ બતાવ્યું.....માટે હે મોક્ષાર્થી ! આત્માને જાણીને તું આ સુખના પંથમાં આવ! –આમ સંતનું સંબોધન છે.
[ ૨૬-૨૭]
': '
;
(7)
'
,
'
આ સિંહ, મુનિરાજના ઉપદેશથી સમ્યકત્વ પામ્યો. ને પછી મહાવીર બન્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org