________________
૪૨ ]
| યોગસાર-પ્રવચન : ૧૭
તેને જાણતાં તને પરમાત્મપદના લાભ થશે. નવ તત્ત્વ દ્વારા, ૧૪ ણુસ્થાનદ્વારા કે ૧૪ માણાસ્થાનદ્વારા પણ, તેમાં રહેલા શુદ્ધ જ્ઞાનમય જીવ ખતાવવાનુ જિનવાણીનુ પ્રયાજન છે; માત્ર ભગ–ભેદ કે અશુદ્ધતાના વિકલ્પમાં અટકવાનું પ્રયાજન નથી. –આવું પ્રયેાજન લક્ષમાં રાખીને જિનવાણીના અભ્યાસ કરે તેને શુદ્ધ જીવના અનુભવ અને પરમાત્મપદની પ્રાપ્તિ થાય જ.
૧૪ ગુણસ્થાન તે જીવની શુદ્ધ-અશુદ્ધ પર્યાય છે; જીવના ‘ગુણુ' ચેતનભાવ અને તેની સાથે મેહુ-જોગના પરિણામ ભળવાથી ૧૪ ગુણસ્થાનની રચના થાય છે. તે આ પ્રમાણે
૧. મિથ્યાત્વ ૨. સામાન ૩. સમ્યક્ત્વ-મિથ્યાત્વરૂપ મિશ્ર ૪. સમ્યગ્દષ્ટિઅવિરત ૫. દેશિવરત ૬. મુનિ--પ્રમત્તસયત ૭. અપ્રમત્તસયત ૮. શ્રેણી-અપૂર્વકરણ ૯. અનિવૃત્તિકરણ ૧૦. સૂક્ષ્મલાભ (સાંપરાય ) ૧૮. ઉપશાંતમેાહ–વીતરાગ ૧૨. ક્ષીણમેહવીતરાગ ૧૩. અરિહત-સયેાગકેવળી અને ૧૪. અયેાગ-કેવળી.
આ બધા ગુણસ્થાનામાં જેટલા માહ-જોગસ’બધી મિથ્યાત્વ-કષાયાદિ અશુદ્ધભાવે છે તે નિશ્ચયથી જીવનું સ્વરૂપ નથી; તેમાં સત્ર શુદ્ધ ચેતનભાવરૂપે જે રહેલ છે તે પરમાર્થી જીવ છે—એમ જાણવું. એ જ રીતે, ૧૪ માણાસ્થાને નીચે મુજબ છે—
૧. ગતિ [નરક, તિયચ, દેવ, મનુષ્ય; તથા પાંચમ મોક્ષગતિ ] ૨. ઇન્દ્રિય [ એકેન્દ્રિયાદ્ધિ પાંચ; તથા અનીન્દ્રિય
૩. કાય [ પાંચ સ્થાવર, છઠ્ઠી ત્રસ; તથા અકાય ]
૪. જોગ [મનજોગ, વચનજોગ, કાયોગ; તથા અયેાગ ] ૫. વેદ [ સ્ત્રી-પુરુષ–નપુ‘સક ત્રણ વેદ તથા અવેદ] ૬. કષાય [ક્રાધ-માન-માય—àાભ; તથા અકષાય ] ૭. જ્ઞાન [મતિ-શ્રુત-અવધિ--મનઃપ ય-કેવળજ્ઞાન ] ૮. સયમ [ અસયમ, દેશસયમ તથા પાંચ-સંયમ ] ૯. દન [ ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવળદર્શન ]
૧૦. લેશ્યા [ કૃષ્ણુનીલ-કાપાત, પીત-પદ્મ-શુકલ; તથા અલેશ્યા ] ૧૧. ભવ્યત્વ [ ભવ્યતા, અભવ્યતા]
૧૨. સમ્યક્ત્વ [ત્રણ સમ્યક્ત્વ, તથા મિશ્ર, સાસાદન, મિથ્યાત્વ ] ૧૩. સન્નિત્ય [સંજ્ઞી, અસંજ્ઞી; તથા સ'જ્ઞાથી પાર ]
૧૪. આહાર [ આહારક તથા અનાહારક ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org