________________
આત્મસંબોધન ]
| ૧૯૫
—સ્વાનુભૂતિની ગૂફામાં બેસીને જ્ઞાનમય આત્માના ધ્યાનથી પરમ સામાયિક થાય છે. એકવાર જેને સ્વાનુભૂતિ થઈ છે એવા ધમી જીવ, ચાહે વનમાં ચાહે ઘરમાં હજારે માણુસેાના ટોળા વચ્ચે હાય તાપણ તે પેાતાના આત્માને તે બધાયથી જુદો એકલા દેખે છે, ને સમ્યકત્વ-ગૂફામાં બેઠોબેઠો સમભાવના થોડોક આનંદ તેા અનુભવે છે. એવા જીવને મિત્ર તરીકે સમેાધન કરતાં મુનિરાજ કહે છે : મલે !... હું સખા ! ( નિયમસાર શ્ર્લોક ૧૩૩ માં પદ્મપ્રભમુનિરાજ, તથા અમૃતાશીતિ' શ્લોક ૨૮ માં શ્રી યાગીન્દુ મુનિરાજ કહે છે-હે સખા!) અમારો આ ઉપદેશ સાંભળીને તું શીઘ્ર ચૈતન્ય ચમત્કારમાં તારા ઉપયેગ જોડ! જ્ઞાનમય આત્માને જાણનાર તું અમારા સાધર્મી મિત્ર છે, મેાક્ષમાગ માં તું સાથીદાર છે....માટે હે સખા! તું સ્વાનુભૂતિની ગૂફામાં આવ..ને અમારી સાથે બેસીને, પરમાત્મસ્વરૂપને ધ્યેય બનાવીને સામાયિક કર.
C
૨૫૩૦
અહા, સમકિતી ધર્માત્માને મુનિએ પોતાના મિત્ર કહીને ખેાલાવ્યેા. વાહ ! જુએ તે ખરા....ધર્મનું વાત્સલ્ય ! મુનિરાજ સાધન કરે છે : હે સાધર્મી–સખા! જેમાં ભવને પ્રવેશ નથી એવી આ શાંત ચૈતન્યગૂફામાં તું આવ.........સામ્યભાવ રૂપ દેઢ પદ્માસન લગાવીને અમારી સાથે એસ....ને પરમાત્મતત્ત્વને ધ્યેય બનાવીને તેનું ધ્યાન કર....આવી સામાયિકરૂપ પરમ સમાધિમાં તું અપૂર્વ મેાક્ષસુખને પામીશ.
રાગ-દ્વેષ હોય ત્યાં સામાયિક કેમ થાય ? સામાયિકમાં તે વીતરાગભાવે પેાતાના ચૈતન્ય ભગવાનના સાક્ષાત્ ભેટા થાય....ને ભવને અંત આવી જાય. મુનિ કહે છે-ટુ મિત્ર! જો તુ ભવના દુ:ખથી ડરતા હૈ। ને મેક્ષસુખને ચાહતે હા તા, રાગ-દ્વેષ બંનેને છેડીને જ્ઞાનયમ ચૈતન્યતત્ત્વના ધ્યાનમાં તારા ચિત્તને સ્થિર કર.
આવી સામાયિક વડે તુ' મેાક્ષસુખ પામીશ.
[ ૯-૧૦૦ ]
Jain Education International
101
For Private & Personal Use Only
www.jainelibrary.org